Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 62
________________ ૧૮૬ દશાશ્રુતસ્કંધ-છેદસૂટાન (૧) ત્યાં અન્ય દેવીઓ સાથે વિષયસેવન કતાં નથી. (૨) પરંતુ પોતાની વિકૃર્વિત દેવીઓ સાથે વિષય સેવે છે. (૩) તથા પોતાની દેવી સાથે પણ વિષય સેવે છે. જો સમ્યક પ્રકારે આચરિત મારા આ તપ, નિયમ તથા બ્રહ્મચર્યનું પાલનનું લ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો હું પણ આગામી કાળમાં આવા પ્રકારમાં દિવ્ય ભોગોને ભોગવતો એવો વિચરણ કરું તે મારે માટે શ્રેયક્ર થશે. • હે આયુષ્યમાન શ્રમણો આ પ્રકારે કોઈ સાધુ કે સાળી કોઈપણ નિદાન કરીને યાવત દેવરૂપમાં ઉત્પન્ન થાય છે. તે ત્યાં મહાકાધિવાળો દેવ થાય છે. ચાવતું દિવ્ય ભોગોને ભોગવતો એવો વિચરે છે. • ત્યાં ઉત્પન્ન થયેલો દેવ :(૧) અન્ય દેવીઓની દેવી સાથે વિષય સેવન તો નથી. (૨) સ્વયં પોતાની વિકર્વિત દેવી સાથે વિજય સેવે છે. (૩) પોતાની દેવીઓ સાથે વિષય સેવન કરે છે. તે દેવ તે દેવલોથી આયુનો ક્ષય થઈ જવાથી સાવત્ પુરૂષ રૂપે ઉત્પન્ન થાય છે - યાવત - તેના દ્વારા એક ને બોલાવતા ચાર-પાંચ બોલાવ્યા વિના જ ઉઠીને ઊભા થઈ જાય છે. અને પૂછે છે કે – હે દેવાનુપ્રિયા હો, અમે શું ક્રીએ ? યાવત આપને કેવા-કેવા પદાર્થ સારા લાગે છે ? પ્રશ્ન – આવા પ્રકારની અદ્ધિ યુક્ત તે પુરૂષને તપ-સંયમના મૂર્તરૂપ શ્રમણબ્રાહ્મણ ઉભયયુક્ત કેવલિપજ્ઞખ ધર્મ ધે ? ઉત્તર – હા, હે છે. પ્રા – શું તે સાંભળે છે ? ઉત્તર – હા, તે સાંભળે છે. પ્રશ્ન – શું તે શ્રદ્ધા, પ્રતીતિ, રુચિ રે છે ? ઉત્તર – તે સંભવ નથી, પણ અન્ય દર્શનમાં રુચિ રાખે છે. અન્ય દર્શનને સ્વીકરીને તે આવા પ્રકારનો આચરણવાળો થાય છે - જેમ કે પર્ણકુટીઓમાં રહેનારા અરણ્યવાસ તાપસ અને ગામની સમીપની વાટિકામાં રહેનારા તાપસ તથા અષ્ટ થઈને રહેનારા જે તાંત્રિક છે, અસંયત છે. તેઓ પ્રાણ, ભૂત, જીવ અને સત્વની હિંસાથી વિરત નથી. તેઓ સત્યમૃષા ભાષાનો આ પ્રશ્નને પ્રયોગ કરે છે કે (૧) મને ન મારો, બીજાને મારે (૨) મને આદેશ ન જો, બીજાને આદેશ ક્યો. (૩) મન પીડિત ન ક્રો, બીજાને પીડિત ો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68