Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 44
________________ ૧૬૮ દશાશ્રુતસ્કંધ-છેદસૂત્ર બંને હાથ જાનુ પર્યત લટક્તા રાખીને તે ભિક્ષુ કાયોત્સર્ગ ક્રે. • તે ભિક્ષુ દેવ, મનુષ્ય, તિર્યંચ સંબંધીજે ઉપસર્ગો ઉત્પન્ન થાય તેને સત્ન કરે– પણ તેને ચલિત થવું કે પતિત થવું ન કલ્પે. - મળમૂત્રની બાધા થાય તો પૂર્વ પ્રતિલેખિત સ્થાનમાં પરઠવીને પાછા સ્વી સ્થાને વિધિપૂર્વક આવીને તે ભિક્ષ કાયોત્સર્ગ આદિ ક્રિયામાં પુનઃ સ્થિર થાય, ઉક્ત એwાત્રિ કી પ્રતિમાનું સમ્યક પાલન ન ક્રનાર સાધુ માટે ત્રણ સ્થાનો (૧) અહિતક, (૨) અશુભ (૩) અસામર્થ્યક્ર, (૪) અચાણક્ય અને દુખદ ભાવિવાળા હોય છે, તે આ (૧) ઉન્માદની પ્રાપ્તિ (૨) લાંબા ગાળાના રોગ - આંતકની પ્રાપ્તિ (૩) કેવલી પ્રરૂપિત ધર્મથી ભ્રષ્ટ થવું. • ઉક્ત એmત્રિકી પ્રતિમાનું સમ્યક પાલન ક્રનાર સાધુને ત્રણ સ્થાનો (૧) હિતક (૨) શબ (૩) સામર્મજ (૪) લ્યાણક્ય અને સુખદ ભાવિવાળા હોય છે તે આ (૧) અવધિ જ્ઞાનની ઉત્પત્તિ (૨) મન:પર્યન્ત જ્ઞાનની ઉત્પત્તિ (3) કેવળ જ્ઞાનની ઉત્પત્તિ આ રીતે એક રાત્રિી ભિક્ષુ પ્રતિમાને સૂબાનુસાર સ્પાનુસાર, માગનુસાર યથાર્થરૂપે સમ્યફ પ્રકારે શરીરથી પર્શિત કરી, પાલિત-શોધિત-પૂરિત-કિર્તિત કરી અને – જેઓ આરાધે છે તે જિનાજ્ઞાના આરાધક હોય છે. આ બાર ભિક્ષ પ્રતિમાને નિશ્ચયથી તે સ્થવિર ભગવંતોએ કહેલી તે પ્રમાણે હું તમોને કહું છું. - દશાશ્રુતસ્કંધની દશા- નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68