Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૫૧૬
દશા-૫ ચિત્તસમાધિસ્થાન
• જે રીતે સાંસારિક આત્માને ધન, વૈભવ, ભૌતિક વસ્તુની પ્રાપ્તિ આદિ થવાની ચિત્ત આનંદમય બને છે. તે જ રીતે મુમુક્ષુ આત્મા અથવા સાધુજન આત્મગુણોની અનુપમ ચિત્ત સમાધિ પ્રાપ્ત થાય છે, જે ચિત્ત સમાધિસ્થાનનું આ ‘દસામાં વર્ણન કરાયેલ છે.
[૧૬] હૈ આયુષ્યમાન તે નિર્વાણ પ્રાપ્ત ભગવંતના સ્વમુખેથી મેં એવું સાંભળેલ છે કે
નિશ્ચયથી આ જિનપ્રવચનમાં સ્થવિર ભગવંતોએ દશ ચિત્ત સમાધિસ્થાન કહેલા છે. તે ક્યા ચિત્ત સમાધિસ્થાન છે ? સ્થવિર ભગવંતો હેલાં તે સમાધિસ્થાનો આ છે
તે ળે અને તે સમયે એટલે ચોથા આરામાં ભગવંત મહાવીરના વિચરણ સમયે વાણિજયગ્રામ નામે નગર હતું. અહીં નગરનું વર્ણન ઉપવાઈ સૂત્રાનુસાર ચંપા નગરી માફક જાણવું તે વાણિજયનગર બહાર દૂતિપલાશક નામે ચૈત્ય હતું. ચૈત્ય વર્ણન જાણી લેવું. ત્યાં જિતશત્રુ રાજા, ધારિણી નામે સણી હતા. એ પ્રમાણે સર્વ સોસરણ ઉપવાઈ સૂત્રાનુસાર જાણવું. યાવત્ પૃથ્વીશીલા પટ્ટક ઉપર વર્ધમાન સ્વામી બિરાજમાન થયા. પર્યાદા નીકળી. ભગવંતે ધર્મનું નિરૂપણ ર્ક્સ, પર્ષદા પોત-પોતાના
સ્થાને પાછી ગઈ.
[૧૭] હે આર્યો ! એમ સંબોધન કરી શ્રમણ ભગવંત મહાવીર સાધુ અને સાધ્વીઓને કહેવા લાગ્યા. હે આર્યો ! ઇર્યા-ભાષા-એષણા-આદાન ભાંડ માત્ર નિક્ષેપણા અને ઉચ્ચાર પ્રસવણ ખેલ સિંધાણક જલ પરિષ્ઠાપના એ પાંચ સમિતિ યુક્ત, ગુપ્તેન્દ્રિય, ગુપ્ત બ્રહ્મચારી, આત્માર્થી, આત્મહિત, આત્મયોગી, આત્મપરાક્રમી, પાક્ષિક પૌષધમાં સમાધિ પ્રાપ્ત અને શુભ ધ્યાન કરવાવાળા સાધુસાધ્વીઓને પહેલાં ઉત્પન્ન ન થયેલ હોય તેવી ચિત્ત સમાધિના દસ સ્થાન ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે
પહેલાં ઉત્પન્ન ન થયેલ એવી નીચે જણાવેલ દશ વસ્તુ ઉત્પન્ન થઈ જાય તો ચિત્તને સમાધિ પ્રાપ્ત થાય છે.
જેનાથી બધાં ધર્મો જાણી શકે છે.
(૧) ધર્મ ભાવના
(૨) સંજ્ઞિ જાતિ સ્મરણ જ્ઞાન, જેનાથી પોતાના પૂર્વ ભવો અને જાતિનું
સ્મરણ થાય છે.
(૩) સ્વપ્ન દર્શનનો યથાર્થ અનુભવ.
1
૫૩
(૪) દેવ દર્શન (૫) અવધિજ્ઞાન – (૬) અવધિ દર્શન (૭) મનઃ પર્યવજ્ઞાન ભાવને જાણે
--
Jain Education International
જેનાથી દિવ્ય ઋદ્ધિ, દિવ્યકાંતિ, દેવાનુભાવ જોઈ શકે. જેનાથી લોને જાણે છે.
જેનાથી લોક્ને જોઈ શકે છે.
જેનાથી અઢી દ્વીપના સંજ્ઞીપંચેન્દ્રિયના મનોગત
(૮) કેવળ જ્ઞાન (૯) કેવળ દર્શન – (૧૦) કેવળ મરણ [૧૮] રાગદ્વેષ રહિત
—
જેનાથી સંપૂર્ણ લોકાલોક્ને જાણે છે જેનાથી સંપૂર્ણ લોકાલોક ને જુએ છે. જેનાથી સર્વ દુઃખનો સર્વથા અભાવ થાય. નિર્મળ ચિત્તને ધારણ કરવાથી એકાગ્રતા રૂપ ધ્યાન
For Private & Personal Use Only
www.jainelibrary.org