Book Title: Agam 37 Dashashrut Skandha Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧૪૮
દશાશ્રુતસ્કંધ-છેદસૂર-૩ સાધુને દેવા ઇચ્છતો હોય, તેને જલદી જલ્દી અધિઅધિક માત્રામાં આપી દે.
૧૮, શિક્ષ, અશનાદિમાં વિવિધ પ્રારના શાક, શ્રેષ્ઠ, તાજા, રસદાર, મનોજ્ઞ, મનોભિલપિત નિષ્પ અને રૂક્ષ આહાર જલ્દી-જલ્દી ફ્રી લે.
ઉક્ત પાંચ સૂત્રમાં તેને આશાતના લાગે' તેમ જોડવું. ૧૯. સત્વિક બોલાવે ત્યારે શૈક્ષ તેને ન સાંભળ્યું ક્રી ચુપ બેસી રહે.
૨૦. સર્બિક બોલાવે ત્યારે રશક્ષ પોતાના રસાને જ બેઠો બેઠો તેમની વાત સાંભળે પણ ઊભો ન થાય.
૨૧. સત્મિક બોલાવે ત્યારે શૈક્ષ “શું કહો છો ?" એમ ધે. - તો આ ત્રણેમાં શૈક્ષને આશાતના દોષ લાગે.
૨૨, શૈક્ષ સત્નિન્ને “તું' એમ એક વચન હે. ૨૩. શૌક્ષ સળિકની સામે નકામો બકવાદ રે.
૨૪. શેક્ષ, સનિક દ્વારા કહેવાયેલ શબ્દો જ તેમને કહી સંભળાવે, જેમકે"તમે તો આવું કહેતા હતાં."
૫. શૈક્ષ, સન્નિક્તા ક્યા કહેવાના સમયે હે કે – “આ આમ કહેવું જોઈએ.”
૨૬. શેક્ષ, રાત્વિક ક્યા કહેતા હોય ત્યારે “તમે ભૂલો છો” એમ દ્દીને ભૂલો માટે.
૨૭. ત્મિક કથા કહેતા હોય ત્યારે શૈક્ષ પ્રસન્ન રહે અર્થાત્ દુભાવ પ્રગટ કરે.
૨૮. રાત્વિક ધર્મક્યા કહેતા હોય ત્યારે શૈક્ષ જો કોઈ બહાનુ કાઢી પરિપનું વિસર્જન ક્ર દે.
૨૯. સનિક ધર્મક્યા કહેતા હોય ત્યારે શેક્ષ જે ક્યામાં બાધા-વિજ્ઞ ઉપસ્થિત કરે.
૩૦. પર્ષદાના ઉઠવાના, છિન્ન-ભિન્ન થવાના, વિખેરવાની પૂર્વે શેક્ષ, સનિકે હેલી શાને બીજી, ત્રીજી વખત પણ કહેતો હોય.
૩૧, સનિક સાધુના શય્યા-સંથારને પગથી સ્પર્શ થઈ જાય ત્યારે શૈક્ષ હાથ જોડી ક્ષમાયાચના ક્યાં વિના ચાલ્યો જાય,
૩૨. સનિક્તા શશ્ચા-સંવારે ઉભે, બેસે, સવે. ૩૩. રાત્નિકથી ઉંચા કે સમાન આસને શૈક્ષ ઊભો રહે, બેસે કે સુવે. તે સ્થવિર ભગવંતોએ ખરેખર આ૩૩-આશાતના હેલી છે, તે હું તમને કહું છું.
દશાશ્રુતસ્કંધની દશા-૩ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સુરઇનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org