Book Title: Agam 29 Mool 02 Dasvaikalik Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
॥ श्री वीतरागाय नमः ॥
जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्य श्री घासीलालतिविरचितया
आचारमणिमञ्जपाख्यया व्याख्यया समलङ्कृतम् ।।
श्रीदशवैकालिकसूत्रम्
अथ-षष्ठाध्ययनम् । पश्चमाध्ययने निरवधभक्तपानाद्युपादानविधिदर्शितः, तादृशं भक्तपानादिकं च शुद्धाचारवद्भिरेवोपादीयतेऽतोऽस्मिन् महाचारकथाभिधाने षष्ठाध्ययनेऽष्टादशस्थानाश्रिताचारविधिरभिधीयते, तत्र महाचारकथामवसातुमुत्कण्ठिता राजादयः कदाचित् स्वभागधेयवशानगरपान्तोद्यानमागतं गणिनमाकर्ण्य तदन्तिकमुपस्थिताः साधुसमुचिताचारं पृच्छन्तीत्याह
हिन्दी भाषानुवाद । - अब छठाँ अध्ययन कहते हैं। पांचवे अध्ययनमें निरवद्य भक्तपानकी विधि बताई है। निरवद्य भक्तपान शुद्ध आचारवान् मुनि ही ग्रहण करते हैं। इसलिए महाचारकथा नामक छठे अध्ययनमें अष्टादश स्थानोंमें आश्रित आचारकी विधि कहते हैं। महाचारकथाके जिज्ञासु राजा महाराजा या अन्य प्रधान भव्य प्राणी सुनेकि-सौभाग्यसे नगर मान्त अथवा उद्यानमें आचार्य महाराज पधारे हैं और यदि वह उनके समीप पहुंच कर साधुओं के आचारके विषयमें पूछे, अथवा कोई मुनि
ગુજરાતી ભાષાનુવાદ.
અધ્યયન છઠું પાંચમા અધ્યયનમાં નિરવઘ ભકત પાનની વિધિ બતાવી છે. નિરવદ્ય ભકતપાન શુદ્ધ આચારવાનું મુનિ જ ગ્રહણ કરે છે. તેથી મહાચારકથા નામક છઠ્ઠા અધ્યયનમાં અઢાર સ્થાનમાં આશ્રિત આચારની વિધિ બતાવે છે. મહાચારકથાને જિજ્ઞાસુ રાજા મહારાજા યા અન્ય પ્રધાન ભવ્ય પ્રાણીઓ સાંભળે કે સુભાગ્યે નગરપ્રાંત અથવા ઉદ્યાનમાં આચાર્ય મહારાજ પધાર્યા છે, અને તેઓ તેમની સમીપે જઈને સાધુઓના આચાર વિષે પૂછે,
શ્રી દશવૈકાલિક સૂત્રઃ ૨