Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ११२
શ્રી નિશીથ સૂત્ર
• मालभो देश . e ac olar zilHizi ya IT rello 722 એકલી સ્ત્રીનો સંપર્ક નિષેધ - | १ जे भिक्खू आगंतारंसि वा आरामगारंसि वा गाहावइकुलसि वा परियावसहसि वा एगो एगित्थीए सद्धि विहारं वा करेइ, सज्झायं वा करेइ, असणं वा पाणं वा खाइमं वा साइमं वा आहारेइ, उच्चारं वा पासवणं वा परिढुवेइ, अण्णयरं वा अणारिय णिठुरं अणारियं असमणपाओग्गं कहं कहेइ, कहेंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે એકલા સાધુ ધર્મશાળામાં, ઉદ્યાનગૃહમાં, ગૃહસ્થના ઘરમાં કે પરિવ્રાજકના આશ્રમમાં એકલી સ્ત્રી સાથે રહે(વિહાર કરે), સ્વાધ્યાય કરે, અશનાદિ ચાર પ્રકારનો આહાર કરે, ઉચ્ચાર પ્રસવણ પરઠે, કોઈપણ પ્રકારે અનાર્ય, શ્રમણને અયોગ્ય વાર્તાલાપ કરે અથવા તેમ કરનારનું અનુમોદન કરે, | २ जे भिक्खू उज्जाणंसि वा उज्जाणगिहसि वा उज्जाणसालंसि वा णिज्जाणंसि वा णिज्जाणगिहसि वा णिज्जाणसालसि वा एगो एगित्थीए सद्धि विहार वा करेइ जाव असमणपाओग्गं कहं कहेइ, कहेंत वा साइज्जइ । भावार्थ:- हमेसा साधु 6धान(बगीया)मा, 6धानमा, Gधान शाणामा, નિર્માણ–રાજમાર્ગમાં, રાજમાર્ગ સ્થિત ગૃહમાં, રાજમાર્ગ પર સ્થિત શાળામાં એકલી સ્ત્રી સાથે રહે, સ્વાધ્યાય વગેરે કરે કે કરનારનું અનુમોદન કરે, | ३ जे भिक्खू अमुसि वा अट्टालयंसि वा चरियसि वा पागारंसि वा दारंसि वा गोपुरंसि वा एगो एगित्थीए सद्धिं विहारं वा करेइ जाव असमणपाओग्गं कह कहेइ, कहेत वा साइज्जइ । ભાવાર્થ :- જે એકલા સાધુ પ્રાકાર કિલ્લાની ઉપરના ઘરમાં, પ્રાકારના ઝરુખામાં, પ્રાકાર અને નગરની વચ્ચેના માર્ગમાં, પ્રાકારમાં, નગરના દ્વારમાં, ગોપુરમાં– ઢાળ યુક્ત નગરના મુખ્ય દ્વારમાં, એકલી સ્ત્રી સાથે રહે, સ્વાધ્યાય વગેરે કરે કે કરનારનું અનુમોદન કરે, | ४ जे भिक्खू दगमगंसि वा दगपहसि वा दगतीरंसि वा दगठाणंसि वा एगो एगित्थीए सद्धि विहारं वा करेइ जावअसमणपाओग्गं कहं कहेइ, कहेंतं वा साइज्जइ। ભાવાર્થ :- જે એકલા સાધુ જળાશયના પાણી આવવાના માર્ગમાં, જળાશયમાંથી પાણી ભરીને લઈ જવાના માર્ગમાં, જળાશયના કિનારા ઉપર, જળસ્થાનમાં એકલી સ્ત્રી સાથે રહે, સ્વાધ્યાય વગેરે કરે કે કરનારનું અનુમોદન કરે, | ५ जे भिक्खु सुण्णगिहंसि वा सुण्णसालंसि वा भिण्णगिहंसि वा भिण्णसालंसि