Book Title: Agam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Author(s): Lilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 378
________________ [ ૩૧૦ ] પરિશિષ્ટ-૧: માસિકઃ ચૌમાસિક કમ| પ્રાયશ્ચિત્ત નામ જઘન્ય ત૫ મધ્યમ ત૫ ઉત્કૃષ્ટ તપ ૩. | લઘુચૌમાસી | ચાર છઠ, પારણામાં આયંબિલ ચાર અટ્ટમ એક સો આઠ ઉપવાસ પારણામાં આયંબિલ પારણામા આયંબિલ ૪. | ગુરુચૌમાસી ચાર અટ્ટમ, પંદર અટ્ટમ, | એક સો વીસ ઉપવાસ પારણામાં આયંબિલ અથવા | પારણામાં આયંબિલ અથવા | પારણામાં આયંબિલ અથવા ૪૦ દિવસનો દીક્ષા છેદ | છ દિવસનો દીક્ષા છેદ | પુનઃ દીક્ષા અથવા ૧૨૦ દિવસનો દીક્ષા છેદ પ્રતિસેવીની વય, સહિષ્ણુતા અને દેશ-કાળ અનુસાર ગીતાર્થ મુનિ સૂચિકામાં કહેલા પ્રાયશ્ચિત્ત કરતાં ઓછું-અધિક તપ-છેદ પ્રાયશ્ચિત્ત આપી શકે છે.

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388