________________
૧/-/૧૪
૧૧
બે હાડકાંનો મર્કટબંધ જ હોય તે નારાય. (૪) એક પડખે મર્કટબંધ અને બીજા પડખે કીલિકા છે તે અદ્ધનારાય. (૫) જેમાં હાડકાં માત્ર કીલિકાબદ્ધ હોય તે કીલિકા. (૬) જેમાં હાડકાં પરસ્પર છેદથી જ વર્તતા હોય, ડીલિકા માત્રનો પણ બંધ ન હોય તે છેવટુ, આ છ માં તેમને કયું શરીર કહ્યું છે ? ભગવંતે કહ્યું - છેવટનું. જો કે સૂમ પૃથ્વીકાયિકોને હાડકાનો અભાવ છે, તો પણ દારિક શરીરીને ચાટ્યાત્મક સંહનની જે શકિત વિશેષ ઉપજે, તે ઉપચારથી સંવનન જ કહેવાય. જઘન્ય શક્તિ વિશેષ છેદવર્તી સંક્લન વિષય હોવાથી તેમને છેદવર્તી સંહનન છે.
સંસ્થાનદ્વાર - મસૂર નામક ધાન્યનું જે ચંદ્રાકૃતિ દળ, તેના જેવા સંસ્થાનવાળા. જીવોને છ સંસ્થાન હોય. તેમાં પહેલા પાંચ સંસ્થાન મસૂર ચંદ્રકાકાર વાળા ન સંભવે. તેથી આ મસૂર ચંદ્રક આકાર સંસ્થાન હુંડ જાણવું. સર્વત્ર અસંસ્થિત રૂપ તેનું લક્ષણ છે. - X - X -
કષાયદ્વાર - - જેમાં પરસ્પર પ્રાણી હણાય - કર્યુ પામે છે. #પ - સંસાર જેના વડે પ્રાણી પામે છે. કપાય - ક્રોધાદિ પરિણામ વિશેષ. ક્રોધ-ચાપતિ પરિણામ, માન-ગર્વ પરિણામ, માયા-વિકૃતિ રૂ૫, લોભ-ગૃદ્ધિ લક્ષણ. જો કે આ જીવોમાં કપાય અને તેના બાહ્ય ચિહ્ન દેખાતા નથી, પણ મંદ પરિણામથી તેનામાં તે અવશ્ય હોય છે - ૪ -
સંજ્ઞાદ્વાર - સંજ્ઞાન તે સંજ્ઞા. તે બે ભેદે - જ્ઞાનરૂપ અને અનુભવરૂપ. મત્યાદિ પાંચ જ્ઞાન તે જ્ઞાનરૂપ. તેમાં કેવલજ્ઞાન સંજ્ઞા ક્ષાયિકી છે, બાકીની ક્ષાયોપથમિક છે. અનુભવસંજ્ઞા - સ્વકૃત અશાતા વેદનિયાદિ કર્મવિપાકોદય જન્ય છે. તેમાં આહાર સંજ્ઞા-સુધાવેદનીય જન્ય આહાર ઈચ્છા, આ આત્મ પરિણામ અશાતા વેદનીયથી ઉપજે છે. ભયસંજ્ઞા - ભય વેદનીય જનિત ત્રાસ પરિણામરૂપ. પરિગ્રહ સંજ્ઞાલોભવિપાકોદયજ મૂછ પરિણામરૂપ. મૈથુનસંજ્ઞા - વેદોદય જનિત-મૈથુન અભિલાષ. આ ચારે સંજ્ઞા મોહનીયોદયજન્ય છે. આ સંજ્ઞા પણ સૂમ પૃથ્વીકાયિકોને અવ્યક્તરૂપે જાણવી.
લેસ્યાદ્વાર - આત્મા કર્મની સાથે જેનાથી ચોટે તે લેશ્યા-કૃષ્ણાદિ દ્રવ્યના સાન્નિધ્યથી આત્માના શુભાશુભ પરિણામ. તે છ છે. કૃષ્ણ-નીલ-કાપોત-dજો-પદા અને શુક્લલેશ્યા. આનું સ્વરૂપ જાંબૂકુળ ખાદક છ પુરષોના દટાંતથી જાણવું. છ પરપો માર્ગભટ થઈ અટવીમાં આવી પડ્યા. છેદન-સ્કંધ-શાખા-પ્રશાખા-ગુચ્છ-પાડીને પડેલા જાંબુ ખાવાના ભાવ અનુસાર છ એ લેશ્યાઓ જાણવી. સૂમ પૃથ્વીકાયિકને અતિ સંક્ષિપ્ત પરિણામ આદિથી કૃષ્ણ-નીલ-કાપોત ત્રણ લેશ્યા જાણવી.
ઈન્દ્રિયદ્વાર - સર્વોપલબ્ધિરૂપ પરમ ઐશ્વર્ય યોગથી તેનું અવિનાભાવી ચિલ તે ઈન્દ્રિયો છે. તે પાંચ છે – શ્રોત્ર, ચક્ષ, જિલ્લા, ધાણ અને સ્પર્શન. દરેક બે ભેદે - દ્રવ્ય અને ભાવથી. દ્રવ્યેન્દ્રિય બે ભેદે છે - નિવૃત્તિ અને ઉપકરણરૂપ. તેમાં નિવૃત્તિ તે પ્રતિવિશિષ્ટ સંસ્થાન વિશેષ છે. તે પણ બાહ્ય - અત્યંતર બે ભેદે છે. તેમાં બાહ્યકાનની પાપડીરૂપ છે, તે નિયતરૂપ નથી. • x • અત્યંતર નિવૃત્તિ બઘાંને એકરૂપે
૧ર
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ છે. તેને આશ્રીને જ આ સૂત્રો છે. જેમકે – ભગવનશ્રોસેન્દ્રિય કયા સંસ્થાને સંસ્થિત છે ? ગૌતમ! કલંબુકા સંસ્થા સંસ્થિત ઈત્યાદિ પ્રશ્નો જાણવા. અહીં પર્શનેન્દ્રિય નિવૃત્તિના પ્રાયઃ અત્યંતર-મ્બાહ્ય ભેદ નથી. કેમકે તcવાર્થમૂલટીકામાં જણાતા નથી.
ઉપકરણ નામક ખગ્રસ્થાનીયાની બાહ્ય નિવૃત્તિના જે ખગધાર સ્થાનીય સ્વચ્છતર મુગલ સમૂહાત્મિક અત્યંતર નિવૃત્તિ, તેની શક્તિ વિશેષ. - x •x - કદંબપુષ્પાદિ આકૃતિરૂપ અંતર નિવૃત્તિમાં મહાકઠોરતન ધન ગર્જિતાદિ વડે શક્તિ ઉપઘાત થવા છતાં પ્રાણીને તે શબ્દાદિનો પરિચ્છેદ કરતી નથી.
ભાવેન્દ્રિય પણ બે ભેદે - લબ્ધિ, ઉપયોગ. લધિ-ક્ષોમેન્દ્રિયાદિ વિષયનો તબાવરણ ક્ષયોપશમ. ઉપયોગ- સ્વસ્વ વિષયમાં લબ્ધિ અનુસાર આત્માનો પરિચ્છેદ વ્યાપાર, તેમાં જો કે દ્રવ્ય અને ભાવરૂપ અહીં ઈન્દ્રિય અનેક પ્રકારે છે, તો પણ બાહ્મનિવૃતિરૂપ ઈન્દ્રિય પ્રશ્ન જાણવો. તેને આશ્રીને વ્યવહાર પ્રવર્તે છે. * * * * *
પછી દ્રવ્યેન્દ્રિયને આશ્રીને નિર્વચન સૂઝ સુગમ છે.
સમુઠ્ઠાત દ્વાર • સાત સમુઠ્ઠાતો છે – વેદના, કપાય, મારણ, વૈક્રિય, તૈજસ, આહાક અને કેવલી. તેમાં વેદનાનો સમુદ્ઘાંત તે વેદના સમુઠ્ઠાત, તે અસતાવેદનીય કમશ્રિયી છે. કષાયોદય વડે સમુઠ્ઠાત તે કષાય સમુદ્ધાત - કષાય ચા િમોહનીય કમશ્રય. મરણમાં થાય તે મારણ. વૈકિય આભ્યમાણમાં સમાત, તેવૈચિ શરીર નામ કર્માશ્રયી છે. તૈજસ હેતભતથી સમુદ્ધાત. આહારક પ્રારભ્યમાણમાં સમુઘાત, તે આહારક નામ કમશ્રયી છે. કેવલીનો અંતર્મુહૂર્તમાં થતો પરમપદમાં સમુઠ્ઠાત તે કેવલી સમુઠ્ઠાત.
સમુઠ્ઠાત એટલે એકીભાવે પ્રાબલ્યથી ઘાત. અર્થચી વેદનાદિ વડે એકીભાવ થવો. જ્યારે આત્મા વેદનાદિ સમુઠ્ઠાત ગત હોય છે, ત્યારે વેદનાદિ અનુભવ જ્ઞાન પરિણત જ હોય, અન્ય જ્ઞાન પરિણત નહીં. વેદનાદિ સમુઠ્ઠાત પરિણત ઘણાં વેદનીયાદિ કર્મ પુદ્ગલોને કાલાંતરે અનુભવયોગ્યને ઉદીરણા કરણથી ખેંચીને ઉદયાવલિકામાં પ્રોપીને અનુભવીને નિર્ભર છે. અર્થાત્ આત્મપદેશથી છૂટા પાડે છે • x • વેદના યુક્ત જીવ રવપ્રદેશને અનંતાનંત કર્મ પરમાણુથી વીંટીને શરીરથી બહાર ફેંકે છે. તે પ્રદેશ વડે વદન, જઘનાદિ છિદ્રો કર્ણરૂંધાદિ અંતરાલોને પૂરતા વિસ્તરીને શરીર મધ્ય ક્ષેત્રમાં વ્યાપીને અંતમુહૂર્ત સુધી રહે છે. તે અંતર્મુહૂર્તમાં ઘણાં અસાતા વેદનીયને ખેરવી નાંખે છે.
કષાય સમુઠ્ઠાત સમુદ્ધત કપાય ચાસ્ત્રિ મોહનીય કર્મ પુદગલોને ખેરવે છે. શેષ કથન વેદના સમુઠ્ઠાતવત્ જાણવું. એ પ્રમાણે મરણસમુઠ્ઠાતમાં આયુકમ પદગલોને ખેરવે છે. વૈક્રિય સમુઠ્ઠાતમાં જીવ સ્વપદેશોને શરીરચી બહાર કાઢીને શરીર વિકંભ બાહરામાન લંબાઈથી સંખ્યાત યોજન પ્રમાણ દંડ કાઢીને સ્થળ પૈક્રિય શરીર નામકર્મ પુદ્ગલો પૂર્વબદ્ધ હોય તેને ખેરવે છે. તૈજસ અને આહાક સમુઠ્ઠાતમાં તે-તે શરીર નામકર્મ પુદ્ગલો ખેરવે છે. કેવલી સમુદ્યાત સમુદ્ધત કેવલી સાતા