________________
૧૯૧
શાસન ઉપર કટોકટીનો સમય છે. આવે સમયે છતી શક્તિએ ફરજ ન બજાવે તે મિથ્યાદ્દષ્ટિપણું પામી જાય એમ શાસ્ત્ર કહે છે. અને વાત પણ ખરી છે કે માલિકની આપત્તિ સમયે અને તારક સામે આક્રમણના સમયે કેમ જ શાંત રહેવાય ? નાવ કાણી થાય તો બેસનાર કેમ કરીને તરે ? નાવમાં બેસનારે પ્રાણના ભોગે પણ નાવને કાણી ન થવા દેવી જોઈએ. આપણો એ જ મુદ્દો છે કે મિથ્યાદ્દષ્ટિ ગમે તેટલી નિવૃત્તિ કરે, સ્વજનાદિનો ત્યાગ કરે અને અનેક પ્રકારની તકલીફો વેઠે, પણ એની મુક્તિ એ બાહ્ય ધર્માચરણથી ન જ થાય.
689
૧૦ : સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા : -
47
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org