SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૧ શાસન ઉપર કટોકટીનો સમય છે. આવે સમયે છતી શક્તિએ ફરજ ન બજાવે તે મિથ્યાદ્દષ્ટિપણું પામી જાય એમ શાસ્ત્ર કહે છે. અને વાત પણ ખરી છે કે માલિકની આપત્તિ સમયે અને તારક સામે આક્રમણના સમયે કેમ જ શાંત રહેવાય ? નાવ કાણી થાય તો બેસનાર કેમ કરીને તરે ? નાવમાં બેસનારે પ્રાણના ભોગે પણ નાવને કાણી ન થવા દેવી જોઈએ. આપણો એ જ મુદ્દો છે કે મિથ્યાદ્દષ્ટિ ગમે તેટલી નિવૃત્તિ કરે, સ્વજનાદિનો ત્યાગ કરે અને અનેક પ્રકારની તકલીફો વેઠે, પણ એની મુક્તિ એ બાહ્ય ધર્માચરણથી ન જ થાય. 689 ૧૦ : સુસાધુની સિંહનાદસમી શુદ્ધ પ્રરૂપણા : - 47 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004827
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy