________________
( ૧૬ )
( દૃષ્ટ કારણના કે ઉદ્યમના યોગ ન હેાવાથી ) ભલે કહેવાય, પણ તે નિર્મૂલ તા કેમ હાઇ શકે. તેનીપાછળ મૂલ તા હાવુ જોઇએ. અકસ્માત પણ કસ્માત્ કાનાથી શાથી? એની શેાધના વિચાર કરતાં અદૃષ્ટના– કર્મના અસ્તિત્વના ખ્યાલ આવી શકે છે. અને તે જ “પુણ્ય-પાપ” છે. આમ ક્રમની સાબિતી થતાં પુનર્જન્મ અને આત્મા પણ આપેાઆપ એની સાથેજ સામિત થઇ જાય છે.
સ’સારમાં કોઈ માણસ એમ વિચાર કરે કે—આત્મા વગેરે કંઇ નથી. જેટલા દિવસ હું આ જિન્દગીમાં મૌજશેાખ મારૂ એટલા જ દિવસેા મારા છે. આ જિન્દગીની સમાપ્તિ પછી આ દેહ પાચ ભૂતામાં મળી જશે અને હું ‘’ જેવા જગતમાં વ્યવહાર નહિ રહે. હું જીવદયા કરૂ કે જીવહિંસા કરૂં, સાચુ મેલું કે હું ખાણું, સંયમિત રહે કે શ્રૃંખલ રહું, અથવા જેમ મનમાં આવે તેમ કરતા તેમાં હરકત જેવું શું છે ? કારણ કે મારાં કરેલ કર્મોના મને ન્રુ'ડ કે પુરસ્કાર આપનાર કાઈ છે જ નહિ, પરન્તુ આ પ્રકારની ભાવના એકદમ ભ્રમપૂર્ણ છે. આ જિન્દગીમાં કેાઈ અનીતિ, અનાચાર, લૂટફાટ અને હત્યા કરી ધનવાન થાય અને મૌજથી ફરે, પણ એનાં એ દુષ્કૃત્યાની જ વાખદારી એના પરથી ઉડી જતી નથી. સજનાની દુઃખી હાલત અને દુનાની સુખી હાલત પાછળ ઐહિક પરિસ્થિતિ ઉપરાંત કોઈ અદૃષ્ટ કારણુ ન હેાય અને એ હાલતના હિસાબ અહીં ને અહી પુરી થઇ જાય, એનુ' અનુસન્માન આગળ