Book Title: Adarsh Kelavaninu Upnishad
Author(s): Gunvant Barvalia
Publisher: Arham Spiritual Centre

View full book text
Previous | Next

Page 4
________________ અનુક્રમણિકા વિદ્વાનોએ પોતાના શોધપત્રો - નિબંધો પાઠવ્યા છે અને ઉપસ્થિત રહી સત્રને સફળ બનાવેલ છે તે સર્વનો આભાર. સંપાદનકાર્યમાં મારાં ધર્મપત્ની ડૉ. મધુબહેનનો સહયોગ મળ્યો છે. જ્ઞાનસત્રને સફળ બનાવવા ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી શ્રી રાજુભાઈ કામદાર, અજમેરા હાઇસ્કૂલના પ્રિન્સિપાલ યોગેશભાઈ પરમાર તથા આચાર્ય અમીબહેન જોષીનો આભાર. ૬૦૧, સ્મિત એપાર્ટમેન્ટ ઉપાશ્રયલેન - ઘાટકોપર (ઇઈ) જૂન - ૨૦૧૬ ગુણવંત બરવાળિયા ૧. શિક્ષણ : સર્જનાત્મકતા અને સંવેદનશીલતાની કટોકટી લેખક : પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ ૨. કેળવણી ક્ષેત્રના સંદર્ભે મૂલ્યોની સંકલ્પના લેખક : ડૉ. મોતીભાઈ મ. પટેલ ૩. માનવ સંસ્કૃતિનું આધાર બળ સંતુલિત જીવનદર્શન વિકસાવનારી કેળવણી લેખક : ડૉ. દાઉદભાઈ ઘાંચી ૪. નૈતિક શિક્ષણ : આજની અનિવાર્ય આવશ્યકતા લેખક : ડૉ. બળવંત જાની ૫. સોટી સાવ ખોટી લેખક : શ્રી કરશનદાસ લુહાર ૬. વ્યક્તિમાં રહેલા બીજભૂત વ્યક્તિત્વને પ્રગટ કરે તે જ સાચી કેળવણી લેખક : ગુણવંત બરવાળિયા ૭. કેળવણી અને માનવીય મૂલ્યો લેખક : મૂળશંકર મો. ભટ્ટ ૮. આઈ. એમ. પી. લેખક : ફાધર વાલેસ ૯. ઘાતક પરીક્ષાઓ હટાવો લેખક : ડૉ. પી. જી. પટેલ ૧૦. શિક્ષણમાં સંશોધન : દશા અને દિશા લેખક : મણિલાલ પ્રજાપતિ ૧૧. શૈક્ષણિક સંસ્થાઓના સંચાલનના પ્રશ્નો લેખક : કિશોરભાઈ મહેતા ૧૨. આદર્શ શૈક્ષણિક અભ્યાસક્રમ લેખિકા : સુધાબહેન પી. ખંઢેરિયા આદર્શ કેળવણીનું ઉપનિષદ ) | ૪ દી CA આદર્શ કેળવણીનું ઉપનિષદ

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 93