Book Title: Adarsh Kelavaninu Upnishad Author(s): Gunvant Barvalia Publisher: Arham Spiritual Centre View full book textPage 3
________________ Adarsh Kelvaninu Upnishad Edited by: Gunvant Barvalia 18th June 2016. આદર્શ કેળવણીનું ઉપનિષદ સંપાદન ગુણવંત બરવાળિયા (જૈન સાહિત્ય જ્ઞાનસત્ર - ૧૪ના વિદ્વાનોના પ્રાપ્ત શોધપત્રો - નિબંધોનો સંચય) મૂલ્ય : ૨૨૦૦/ પ્રકાશક : અર્હમ્ સ્પિરિચ્યુઅલ સેન્ટર સંચાલિત સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલૉસૉફિકલ ઍન્ડ લિટરરી રિસર્ચ સેન્ટર, ૨ - મેવાડ, પાટનવાલા એસ્ટેટ - એલ. બી. એસ. રોડ ઘાટકોપર (વે.) મુંબઈ - ૮૬ gunvant.harvalia@gmail.com Ph.: 022 42153545 મુદ્રણ વ્યવસ્થા : સસ્તું પુસ્તક ભંડાર અમદાવાદ - ૧. ૨ આદર્શ કેળવણીનું ઉપનિષદ નિવેદન શ્રી દશ-તાલુકા વર્ધમાન કેળવણી મંડળ - મુંબઈ તથા હરિલાલ કેશવજી ખેતાણી દશા શ્રીમાળી વણિક વિદ્યાર્થીભવન સંચાલિત - એસ. એસ. અજમેરા વિદ્યાવિહાર તથા કન્યા છાત્રાલય અમરેલી પ્રેરિત - અર્હમ્ સ્પિરિચ્યુઅલ સેન્ટર સંચાલિત. સૌરાષ્ટ્રકેસરી પ્રાણગુરુ જૈન ફિલૉસૉફિકલ ઍન્ડ લિટરટી રિસર્ચ સેન્ટર આયોજિત, અમરેલી મુકામે ૧૭-૧૮ જૂન ૨૦૧૬માં યોજાયેલ જૈન સાહિત્ય જ્ઞાનસત્ર - ૧૪મા, ‘આદર્શ કેળવણીનું ઉપનિષદ' વિષયક વિદ્વાનોના પ્રાપ્ત નિબંધો અને શોધપત્રોને ગ્રંથસ્થ કરી આપની સમક્ષ મૂકતાં આનંદ અનુભવું છું. જીવનવિકાસના પ્રત્યેક તબ્બકામાં શિક્ષણનું સ્થાન આગવું છે. યોગ્ય કેળવણી જ માનવીના સંસ્કાર-ઘડતરનું કાર્ય કરી શકે છે, માટે આ સત્રમાં શિક્ષણનાં વિવિધ ક્ષેત્રોનાં નિષ્ણાતો પોતાના વિચારો પ્રગટ કરે તેવો ઉપક્રમ રાખ્યો છે. ધર્મ માનવજીવનના આત્મવિકાસનું મહત્ત્વનું અંગ છે, માટે ધર્મ અને કેળવણીનાં અનુબંધનો સ્વીકાર ઉજાગર કર્યો છે. આ કારણે જૈન દાર્શનિકો અને સ્વામિનારાયણ સંતોના કેળવણી અંગેના વિચારો વિદ્વાનો દ્વારા રજૂ કરાયા છે. જ્ઞાનસત્રના આયોજનને સફળ બનાવવા સંસ્થાના તમામ સંચાલકોનો સહયોગ મળ્યો છે, તેનો ઋણ સ્વીકાર કરું છું. • · · · · સેન્ટરની પ્રત્યેક પ્રવૃત્તિમાં શ્રી કલ્પતરુ સાધના કેન્દ્ર મુંબઈ - દેવલાલી શ્રી હરસુખભાઈ મહેતા મૅનેજિંગ ટ્રસ્ટી એમ. ડી. મહેતા ઍજ્યુકેશનલ ટ્રસ્ટ - ધ્રોળ શ્રી ચંદ્રકાન્ત દફતરી પ્રમુખ - શ્રી વર્ધમાન સેવા સંઘ રાજકોટ - મો૨બી શ્રી અરવિંદભાઈ ગોડા - માટુંગા શ્રી ખીમજીભાઈ મણશીભાઈ છાડવા - મુંબઈ શ્રીમતી રેખાબહેન બકુલભાઈ ગાંધી - માટુંગા આદર્શ કેળવણીનું ઉપનિષદPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 93