Book Title: Aastikonu Karttavya Author(s): Motichand Girdharlal Kapadia Publisher: Jain Yuvak Sangh View full book textPage 3
________________ પૂ. શ્રી સપની સેવામાં– અમારું નમ્ર નિવેદન, આસ્તિકનું કર્તવ્ય” એ વ્યાખ્યાને આજે મટી ચચનુ રૂપ ધારણ કર્યું છે અને કેટલાક વિષમ પ્રયાસોએ સમાજને ઉન્માર્ગે દેરવા જેવી પરિસ્થિતિ ઉપસ્થિત કરી છે એવા સમયે નિષ્પક્ષ વાંચકે વસ્તુસ્થિતિનું પૂણ્વકન કરી તાત વિષે પિતાને અભિપ્રાય બાંધી શકે અને એ રીતે અસન્માર્ગે દેરાતાં અટકે એજ શ્રદ્ધાશયથી વાંચકેની સેવામાં આ સંગ્રહ ઉપસ્થિત કરાય છે. સાથે આશા છે કે, વાંચકે પિતાના અમૂલ્ય સમયનો ભોગ આપીને પણ કૃપારાહે આ નમ્ર નિવેદન શાન્તિપુર્વક વાગ્યા બાદ સંગ્રહનું નિરીક્ષણ કરે, ને જ્યાં શંકા હેય તે જણાવી ખુલાસો મેળવે સેસાયટી પિતાના પ્રત્યેક કાર્યની જવાબદારી સમજે છે અને જિજ્ઞાસુ વૃત્તિથી પુછાયેલ યોગ્ય પ્રશ્નને ઉચિત ઉત્તર આપવાની પિતાની ફરજ સદાય સ્વીકારે છે. આ સાયટીની વિનંતિથીજ સમર્થ ધૃતધર, આગમ દ્વારક પુજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ સાગરાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીએ અત્રેની વિદ્યાશાળાના વિશાળ હેલમાં તા. ૧૨-૧૨–૨૮ ને દિને . ઉક્ત વિષય ઉપર મહત્વપુર્ણ જાહેર વ્યાખ્યાન આપ્યું વિશાળ શ્રુત જ્ઞાનના અભાવે યા અન્યાન્ય સગામાં હેનું વિપરીત પરિણામ થવાને કારણે યા તે ગમે તે કારણે કેટલાક તરફથી જ્યારે શાસ્ત્રીય માર્ગોથી જુદે રસ્તે જનતાને ઘેરવાનો પ્રયાસ સેવાય છે, અને કેવળ શ્રદ્ધાની આંખે જોનારા એમાં ફસાતા હેઈ આવા સમર્થ આચાર્ય દ્વારા ઉક્ત વ્યાખ્યાન થવાની જરૂર હતી જ. છતાંય જર્તિ સ્વભાવેજ તેમ કરવાને ટેવાએલા કેટલાકએ પિતાની કિલ્લેબંધી કરવાને ખાતર વ્યાખ્યાનના મૂલાને છોડી પિનાનાજ ફલટુપ (?) ભેજામાંથી ઉપજાવી કાઢેલા વિષય ઉપર ટીકા કરીને જૈન તેમજ જૈનેતર જનતાને આડે રસ્તે દોરી રહ્યા છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 68