Book Title: Aashirwad 1969 04 Varsh 03 Ank 06 Author(s): M J Gordhandas, Kanaiyalal Dave Publisher: Aashirwad Prakashan View full book textPage 4
________________ અનુકમ ૧ ૨ ૩ ૧૮ સવાભાવિક લાભ અંતે મતિ તેવી ગતિ શ્રી ગિરે મહારાજ ઘડતરની પ્રક્રિયા શ્રી ઉમાશંકર જોષી છેવટની રાત શ્રી રવીન્દ્રનાથ ટાગોર જીવનની કેળવણી શ્રી રવિશંકર મહારાજ સૌથી મુખ્ય સાધન સ્વામી રામતીર્થ રત્નમાલા સાચું અર્થ શાસ્ત્ર ગાંધીજી ઉજજૈન શ્રી “પિયૂષ પણિ' ગુરૂ શીખ્યા એ જ પહેલે પાઠ શ્રી આનંદમેહન' નવી દષ્ટાન્તસ્થાઓ શ્રી રમણલાલ સોની નાવલડી મઝધાર શ્રી દેવેન્દ્રવિજય “જય ભગવાન હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જ્યમ શ્વાન તાણે શ્રી “વસુમાન' ૨૯ માટીને ઘડો શ્રી કનૈયાલાલ દવે આપ જ ઉપાડી લે સ્વર્ગનો અધિકાર શ્રી સત્યવ્રત' : ૩૩ અસત્યનું પરિણામ શ્રીમદ્ રાજચંદ્ર અમારાં માસી –હરિશ્ચન્દ્ર ત્યાગ અને અહિંસાની મૂર્તિ ગાંધીજી સેવાનું તત્ત્વજ્ઞાન ફાધર-વોલેસ શામળા ગિરધારી ! નરસિંહ મહેતા સંસ્થા-સમાચાર ૪૦ ૧૪ ૧૫ ૧૬ ૧૭. ૧૮ ૨૧ સરખામણું કરવાથી જ સમજાશે આશીર્વાદમાં આવતી સામગ્રી એ સૌથી શ્રેષ્ઠ સામગ્રી છે. શ્રદ્ધાની સાથે વિવેક, ભક્તિની સાથે વાસ્તવિકતા અને જ્ઞાનની સાથે કર્તવ્યનું આચરણ હોય તે જ જીવનને સાચી દિશામાં વિકાસ થાય છે. આશીર્વાદની સામગ્રી વાચકને ગાડરિયા પ્રવાહમાંથી બહાર કાઢી સાચી દૃષ્ટિ આપે છે અને જીવનની સાર્થકતાના માર્ગમાં સહાયક થાય છે. એથી સુશિક્ષિત, વિચારશીલ સમજુ વર્ગ આશીર્વાદ ને ખાસ પસંદ કરે છે.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 44