Book Title: Aashirwad 1969 04 Varsh 03 Ank 06
Author(s): M J Gordhandas, Kanaiyalal Dave
Publisher: Aashirwad Prakashan

View full book text
Previous | Next

Page 28
________________ ૬] છેકે નહિ ?' અને એ શબ્દો સાથે તેઓ શિષ્યામાંથી રસ્તા કરતા આગળ વધ્યા, જ્યાં યુધિષ્ઠિર ઊભા હતા. ખીજા બધા શિષ્યા પણુ ડરી ગયા હતા. તેઓ ચુપચાપ જોઈ રહ્યા હતા શુ થાય છે તે. ‘સડાક' કરતા એક તમાચા યુધિષ્ઠિરના ગાલ પર પડયો. ‘ખેલ ! શાંતિ પછી કયા શબ્દ ? ' શાંતિ પછી...? શાંતિ પછી...?' ( સડાક !' એક 'ખીને તમાચેા. હા હા, શાંતિ પછી?' ગુરુજીએ કહ્યું. ત્રીજા તમાચા માટે હાય તૈયાર હતા. શાંતિ પછી...ધી...ધી...ધી...' . બિચારાને બીજો શબ્દ ‘ધીરજ' યાદ આવતા ન હતાં. ‘ખેલ !' ધી......’ ધીર...ધીર... શું કરે છે? આખા શબ્દ ખેલ !' અને સાથે જ ખીજા ખેચાર તમાયા પડી ગયા. હવે તેના ચહેરા રડવા જેવા થઈ ગયેા. આંસુ આંખમાં ડાકિયાં તેા કરતાં હતાં પણ બહાર નીકળી આવતાં ન હતાં, ‘ ધીરજ.' એકાએક જ તેને યાદ ખાવી ગયુ. ‘આગળ ખેલ | 'દ્રોણે કહ્યુ . • હવે આગળ નથી આવડતું. 'શું ?', 'હા, ગુરુજી, હવે આગળ નથી આવતુ..' અને એક સાથે જાણે તમાચા, મુક્કીએ અને લાતેના વરસાદ વરસ્યા. નથી આવડતુ ? આ લેાકેા જેટલીવાર ખાલી ગયા એટલીવાર ધ્યાન આપ્યું હત તાપણુ આાવડી જાત ! દ્રોણના શિષ્યને નથી આવડતુ' કહેતાં તારી જીભ તૂટી પડતી નથી ? ' આશી એક સાધારણ બાળકને જેટલેા વધારે માર પાવા જોઈએ તેટલે પડી ચૂકેલા હતા. આંખમાં ડાકિયાં કરી રહેલાં આંસુ હવે બહાર આવવા માટે ઉતાવળાં બની ર્હ્યાં હતાં. એકાએક જ હાથ જોડી યુધિષ્ઠિર મેલ્યુંા; માફ કરો ગુરુજી, શાંતિ ’ શબ્દ હું શીખ્યા છું. મે સારી રીતે ગેાખ્યા છે. તેને યાદ રાખ્યો છે, તે પર મનન કર્યુ છે અને એટલે જ હું અત્યાર સુધી શાંતિ જાળવી રહ્યો છું [ એપ્રિલ ૧૯૧૯ પણ હવે મને તમે જે વધારે મારશે તે રડી દઈશ. કારણુ કે ‘ધીરજ ’શબ્દ હજી મને અડધે પધા જ આવડે છે. જે શબ્દ હું ગેાખું છું તે એવી રીતે ગેાખું' છું કે તે મને જિંદગીભર યાદ રહે. તે શબ્દનું રહસ્ય હું સમજવાના પ્રયત્ન કરું છું. તેના ખ —તેનું તત્ત્વ હું શોધી કાઢુ` છું, તેને વનમાં ઉતારું છું. તે શબ્દનું મહત્ત્વ કયારેય નથી ભૂલતા. ‘ શાંતિ' મને યાદ રહી ગયા અને હું શાંત રહ્યો, પણ હવે હું ધીરજ નહિં રાખી શકુ.' અને એમ કહેતાં જ તેની આંખમાંથી દડ દડ દડ આંસુ ટપકી પડયાં. ચેડીવારે દ્રોણને ખ્યાલ આવ્યા : કેટલું સાચું કહે છે યુધિષ્ઠિર. આ બધા તડાતડ શબ્દા ખેલી ગયા પણ તેમાંના એકે એ શબ્દના અર્થ' સમન્યે નથી. જ્યારે આણે એક શબ્દ યાદરાખ્યા તે પણ અમલમાં મૂકતાં શીખી ગયા. એનુ` જ નામ સાચું શિક્ષણ, જે આપણા રાજના વ્યવહારમાં ઉપયાગમાં આવે. ભણતર કંઈ ભૂલવા માટે છે? નહિ જ. એ ભણતરના—એ જ્ઞાનને ઉપયાગ ને આપણી જિંદગીમાં આપણે ન કરી શકીએ તેા પછી ભણવાના અથ પણ શું છે? પાપટને પણ જેટલા શબ્દો શીખવીએ એટલા તેા ખાલે છે. પણ તેને એ શબ્દ વિષેનુ શુ જ્ઞાન હાય છે? ખરેખર! આ તા મારા પણ ગુરુ નીકળ્યો. આજે એણે મને પહેલા પાઠ શીખવ્યો. પછી તેમણે વિદ્યાર્થીઓને હ્યુ, ‘તમારા બધાનું જ્ઞાન પે।પટિયું જ્ઞાન છે, તમે બધાએ શબ્દો ગાખ્યા છે, મને બતાવવા માટે, વર્ગોમાં તમારી હેાશિયારી પ્રગટ કરવા માટે. હું તમને ખાતરીથી જ હું કે ચેાડાક જ દિવસમાં તમે બધા એ શબ્દો ભૂલી જવાના છે, જ્યારે યુધિષ્ઠિર નહિ ભૂલે. જિં’દગી પ' નહિ ભૂલે. આવ ! યુધિષ્ઠિર ! મારી પાસે આવ. આંસુ લૂછી નાખ. ધણીવાર એવુ' પણ અને છે કે રાજ શિષ્યાને શીખવતા ગુરુને પણુ કયારેક એકાદ શિષ્ય કર્યાંઈક નવું જ શીખવી દે છે. આજે તે મને નવા પાઠ શીખવ્યો છે.' એમ કહી યુધિષ્ઠિરને ભેટી પડયા યુધિષ્ઠિરની આંખમાંથી હજી આંસુ વહેતાં હતાં. ખીન્ન શિષ્યા અવાક બની જોઈ જ રહ્યા હતા. તે

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44