________________ આશીર્વાદ છૂટક કિંમત 50 પૈસા રજી નં. જી 624 પ્રતિષ્ઠા મહોત્સવ–શોભાયાત્રા એક દેશ્ય પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે માનનીય પ્રધાન શ્રી પ્રેમજીભાઈ ઠકકરને શ્રી કનૈયાલાલ દવે મંદિર તરફ લઈ જઈ રહ્યા છે અને માનવ મંદિરની પ્રવૃત્તિઓનો ખ્યાલ આપી રહ્યા છે, સાથે માનવ મંદિરના મંત્રી શ્રી અરવિદભાઈ જોષી વગેરે.... આવરણ * દીપક પ્રિન્ટરી : અમદાવાદ 1