Book Title: Aashirwad 1969 04 Varsh 03 Ank 06 Author(s): M J Gordhandas, Kanaiyalal Dave Publisher: Aashirwad Prakashan View full book textPage 2
________________ તા. ૨૩-૩-૬૯ના રાજ ગુજરાત રાજ્યના લેાકપ્રિય પ્રધાન શ્રી પ્રેમજીભાઈ ઠક્કરે રાગનિદાન યજ્ઞનું ઉદ્ઘાટન કરી સભાને મંગલ સંદેશ આપ્યા. સભાના પ્રમુખશ્રી શેઠશ્રી મનુભાઇ પી. સંઘવી સભાને સંખેધી રહ્યા છે. ખાજુમાં અતિથિવિશેષ શેઠશ્રી વ્રજલાલ દુર્લભજી પારેખ તથા ખંભાતવાળા,શ્રી શ્રી એમ. એમ. નંદલાલભાઈ, શ્રી અનુ ચંદભાઇ, સમાહર્તા શ્રી રાઠોડ, શ્રી છાયા, શ્રીન્યાલચંદભાઇ વેરા તથા શ્રી શાંતિલાલ ફૂલચંદ શાહ તથા સૌરાષ્ટ્રના અગ્રગણ્ય સગૃહસ્થેા બેઠેલા છે. શ્રી માનવ મંદિર’ યાજિત તા. ૧૯-૩-૬૯ થી તા. ૨૭-૩-૬૯ સુધી નવયાગ અને પ્રતિષ્ઠા મહાત્સવ પ્રસંગે માનનીય શ્રીમતી મૃદાલસાબહેન નારાયણ ( ધર્મ-પત્ની રાજ્યપાલ ગુજરાત) સભાને સંખેાધી રહ્યા છે. માજીમાં સભા પ્રમુખ શ્રી શ્રીકૃષ્ણ અગ્રવાલ, શ્રીમતી અગ્રવાલ, પૂ. મનુવર્યજી, શ્રી કર્દમ કૃષ્ણશંકર શાસ્ત્રી સુરેન્દ્રનગરના મેયર તથા શ્રી એમ. જે. ગેારધનદાસ, (મુંબઇ) અને શેઠ શ્રી પી. પી. સંઘવી બેઠેલા છે. 0000Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 44