Book Title: Aashirwad 1969 04 Varsh 03 Ank 06
Author(s): M J Gordhandas, Kanaiyalal Dave
Publisher: Aashirwad Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ જીવનની કેળવણી કાઠિયાવાડમાં હું મારા એક મુસલમાન મિત્રને ત્યાં ગયા હતા. ત્યાંથી જવા નીકળ્યા ત્યારે એ ભાઈ મને વળાવવા ઊભા થયા. એમની સાથે એમનેા એક નાના દીકરા હતા. ચેાડેક સુધી આવ્યા પછી મેં કહ્યુ', ખસ, ઊભા રહેા. ’ પશુ તે ઊભા ન રહ્યા. જરા આગળ જઈ તે મે ફરીથી કહ્યુ', ‘હવે પાછા વા.' પણ તે પાછા ન વહ્યા. એ પછી એમણે કહ્યું, ‘ મહારાજ, તમને વળાવવા આવું છું એ તમારે સારુ નથી આવતા, મારા આ દીકરા માટે આવું છું. એને ખબર તે પડે કે મહેમાનને કર્યાં સુધી વળાવવા જવાય.' આનું નામ બાળકેળવણી. સ્વામી યાનંદ સરસ્વતી એક વખત એક કૉલેજમાં ભાષણ કરવા ગયા. ત્યાં એક ટીખળા વિદ્યાર્થી એ એમને પ્રશ્ન કર્યાં, ‘સ્વામીજી, તમે વિદ્વાન કે મૂર્ખ ' ઘડીભર તે। સ્વામીજી પેલા વિદ્યાર્થીની સામે જોઈ રહ્યા. પછી ખેલ્યા, ભાઈ, કેટલીક વાતામાં હું વિદ્વાન છું. પણ ઘણી વાર્તામાં મૂર્ખ છું. સંસ્કૃત ભાષાના હું વિદ્વાન ખરા, પણ દાક્તરી, ખેતી વગેરે દુનિયાની ઘણી વિદ્યાઓમાં હું સાવ મૂર્ખ છું.' સ્વામીજીને આ નમ્રતાભર્યાં જવાબ સાંભળી પેલા વિદ્યાથી ચૂપ થઈ જ્યેા. * વીસાપુર જેલમાં હતેા ત્યારે મને સાઈનુ કામ સાંપવામાં આવ્યું હતું. ત્યાં ટંકે ૬ મ લેટના રેાટલા, ૧૧ મણની દાળ અને ૨૪ મણુ ભાજીની રસે ઈ થાય. ૬૬ મણના રાટલાનેા માટેા ઢગલા થાય. માથાદીઠ દરેકને જોખીને પ્રમાણુસર * શ્રીરવિશર મહાશ આપવામાં આવે. પહેલાં લાટ જોખે, પછી એમાં પાણી નાખી લેાટને મસળી ગેાળા બનાવવામાં આવે. ગાળા પણ જોખે અને છેલ્લે રાટલા પણુ જોખવામાં આવે. દરેકને બબ્બે રોટલા દેવાના નિયમ. પણ ાટલાના ઢગલે જોઈ ને કેટલાક દાદા આવે તે મને કહે, ‘ એમ રેાટલા આપે। ! ભૂખ લાગી છે.' હું ન આપુ' એટલે ગુસ્સે થઈ તે બખડે, આવે કંજૂસ કર્યાના. એ રેાટલા આપવામાં શું જાય છે ?' એમ કહી ગાળા દેતા દેતા ચાલ્યા જાય. (: હવે ધારા કે, ઘેાડાક રાટલા એ દાદા ઉઠાવી ગયા તેા ? રેટલા ખૂટે. કારણ તે ખરાખર ગણુતરીઅધના હતા. વચ્ચેથી કાઈ ઉપાડી જાય તેટલા અમુક માણસાને ન મળે અને એમને ભૂખ્યા રહેવું પડે, એ ભૂખ્યા રહેનાર માણુસા સામાન્ય રીતે ઝાડુ વાળનાર ભંગી કે એવા જ હાય. તેા શું એ માણસ નથી ? એ કામ નથી કરતા? સૌની સાથે એમને પણ અમ્બે ફાટલા મેળવવાના હક છે, છતાં ન મળે તેા દેષ કાના? જેલમાં લેાટ આપી જનારના ના, એ તા દરેકને માટે પ્રમાણસર જોખીને કાઢે છે. તા દોષિત કાણુ? પેલા દાદા, જે વચ્ચેથી ખાઈ જાય છે. શ્વરની દુનિયામાં પણ આવુ જોવા મળે છે. એણે તા કાઈ ભૂખ્યું ન રહે એવીયેાજના કરેલી છે, પણ કેટલાક વધારે આંતરી લે છે એટલે ખીજાને એટલું એન્નુ પડે છે. ઈશ્વરની સૃષ્ટિમાં દરેકને મહેનત કરીને ખાવાને હક છે, ભેગું કરવાના કે ખીજાનુ' આંચકીને વધારે લઈ લેવાતા નહીં. એ સત્ય 'સમજીશુ અને આચારમાં મૂકીશું, ત્યારે જ આજે દેખાતી ભયાનક વિષમતા દૂર થશે. જે સમય અને સંપત્તિના દુરુપયોગ કરે છે અને બીજાએ'તુ અનિષ્ટ કરે છે, તે સવ રીતે ાચનીય છે. પેાતે સુખી થવાની અને લેવાની ઇચ્છા હાય ત્યાં મેહ અને સ્વાથ છે, સામાને સુખી કરવાની અને ત્યાગની ભાવના હાય ત્યાં પ્રેમ અને પરમાર્થ છે. ૩

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44