Book Title: $JES 202G Jain Katha Sangraha
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee
View full book text
________________
નમસ્ત્રિભુવનાર્તિ કરાય નાથા તુલ્ય નમ: ક્ષિતિ-તલામલ ભૂષણાયા તુર્થ નમસ્ત્રિજગત: પરમેશ્વરાયા લુણં નમો જિન ભવોદધિ-શોષણાય |
tubhyam namastribhuvanärtiharäya nätha/ tubhyam namah kshititalämalabhüshanäya / tubhyam namastrijagatah parameshvaräya /
tubhyam namo jina bhavodadhishoshanäya // ત્રણ લોકની પીડાને દૂર કરનાર, પૃથ્વી પરના ઉત્તમ આભૂષણ (રત્ન) સમાન, ભવોભવના ફેરામાંથી મુક્તિ અપાવનાર એવા ત્રણ લોકના હે જિનેશ્વર, તમને નમસ્કાર કરું છું.
વીર: સર્વસુરાસુરેન્દ્ર માહિતો, વીરં બુઘા; સંશ્રિતા: વીરેણાભિદા: રવકર્મનિચયો, વીરાય નિત્યં નમ: |
વીરાથમિદં પ્રવૃત્તમતુલ, વીરશ્ય ઘોરં તપો વીરે શ્રી ધૃતિકીર્તિકાબ્લિનિચય: શ્રી વીર ભદ્ર દિશા | virah sarvasuräsurendra-mahito, viram budhäh samshritäh virenäbhihatah svakarma nichayo, viräya nityam namah /
vira tirthamidam pravrnttamatulam, virasya ghoram tapo
vire shri dhrnti kirti känti nichayah shri vira ! bhadram disha // ભગવાન મહાવીરને સ્વર્ગના દેવો, દાનવો તથા ઇન્દ્રો ભજે છે. પંડિતો તેમના શરણે જાય છે. મહાવીરસ્વામીએ પોતાના તમામ કર્મોનો નાશ કર્યો છે એવા ભગવાન મહાવીરને હું સદા નમસ્કાર કરું છું. ભગવાન મહાવીરે અદ્વિતીય એવા આ શ્રી ચતુર્વિધ સંઘરૂપી તીર્થની રચના કરી. ભગવાન મહાવીરનું તપ ઉઝ છે, ભગવાન મહાવીરમાં જ્ઞાનરૂપી લક્ષ્મી, ધૈર્ય, કીર્તિ અને કાંતિનો સમૂહ રહેલો છે તેવા હે ભગવાન મહાવીર મને મુક્તિનો માર્ગ બતાવો અને આશિષ આપો.
ઉપસર્ગો: ક્ષયં યાનિ છિધો વિજ્ઞવલય: 1
મન: પ્રસન્નતામેતિ પૂજથમાને જિનેશ્વરે | upasargäh kshayam yanti, chhidyante vighnavallayah /
manah prasannatämeti, püjyamäne jineshvare // જ્યાં અને જ્યારે આપણે પૂજય જિનેશ્વરદેવની ભક્તિ કરીએ છીએ ત્યારે આપણું મન પ્રસન્નતા અનુભવે છે, આપણી મુશ્કેલીઓ અને નડતરરૂપ તત્ત્વો દૂર થાય છે.
શિવમસ્તુ સર્વજગત: પરહિતનિરdi ભવતુ ભૂતાણા: I
દોષા: પ્રયાજી નાશ સર્વત્ર સુખી ભવતુ લોક: || shivamastu sarvajagatah, parahitaniratä bhavantu bhütaganäh/
doshäh prayäntu näsham, sarvatra sukhibhavatu lokah // વિશ્વના તમામ લોકોનું કલ્યાણ થાઓ. બીજાના કલ્યાણ માટે દરેક માનવી પ્રવૃત્ત રહે. દરેકના દોષો માફ કરીએ અને સર્વ લોકસમૂહ શાંતિ અનુભવે.
ખામેમિ સવ જીવે, સવે જીવા ખમg મા. મિત્તા મે સાવ ભૂએસ, વેરં મજj ન કેણઈ . khämemi savvajive, savve jivä khamantu me
mitti me savva bhuesu, veram majjah na kenai // સર્વ જીવોને હું ખમાવું છું. સર્વે જીવો મારા અપરાધને માફ કરજો . મારે સર્વ જીવોની સાથે મૈત્રીભાવ છે. કોઈ જીવની સાથે મારે વેરભાવ નથી.
14
જૈન કથા સંગ્રહ
Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 160