________________
114
ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ
પ્રામાણતા અને અાર્યના સિદ્ધાંતો આ વાર્તાનો મુખ્ય મુદ્દો છે. કોઈનું ચોરીને તે ધન ગરીબોને સખાવત રૂપે આપવું ન જોઈએ ભલે તમે ધનનો અન્ય ક્ષેત્રમાં સાગ કામ રૂપે ઉપયોગ કરો તો પણ ખોટું તે ખોટું જ છે. બાબ કર્મોનો ક્ષય કરવા માટે પસ્તાવો જરૂરી છે અને પછી આચા બદલવાનું. બીજી વાત આ વાર્તામાં જણાય છે કે માનવ અવતારમાં જ મોક્ષ શક્ય છે. સ્વર્ગીય દેવોને પણ મોક્ષ મેળવવા માનવ અવતાર લેવો પડે છે. માનવ તીકે જન્મ્યા એટલા આપણે નસીબદાર છહેવાઈએ અને તેથી તેનો સાચો ઉપયોગ ઠી શલ્ક્ય તેટલાં ખરાબ કર્મોનો ક્ષય કવા પ્રયત્નો કરવાં જોઈએ. ભગવાન મહાવીના ઉપદેશની શક્તિ પણ જુૉ. ઉપદેશના થોડા શબ્દોએ પણ Àહણેચના આખા જીવનને બદલી નાંખ્યું. તો તેના સંપૂર્ણ ઉપદેશને સાંભળો તો? દુર્ભાગ્યે આપણે તેમના ઉપદેશને તેમના મુખે સાંભળી શકતા નથી પણ આ ઉપદેશ આપણે આગમ દ્વારા મેળવી શઠીએ છીએ. શલ્ક્ય એટલો આગમનો અભ્યાસ હશે. અને તેને સમજ્વા પ્રયત્ન હશે. જેથી ોહણેયની જેમ આપણે પણ આપણું જીવન વધુ સારું કરી શકીએ છીએ.
જૈન ક્થા સંગ્રહ