Book Title: Yoga Etle Shu Author(s): Magan P Desai Publisher: Gujarat Vidyapith Ahmedabad View full book textPage 7
________________ ૨૪. 'તરાયાનું નિવારણ [સૂત્ર ૩૨] ૨૫. ચિત્તપ્રસાદ [સૂત્ર ૩૩] ર૬. અભ્યાસના પ્રકારો ર૭. પ્રાણાયામ [ સૂત્ર ૩૪] ૨૮. વિષયવતી પ્રવૃત્તિનું યોગબળ [સૂત્ર ૩૫-૩૬] ૨૯. વિચારમય જીવનનું યોગબળ [સૂત્ર ૩૭] ૩૦. સ્વપ્ન અને નિદ્રાના જ્ઞાનના અભ્યાસ [ સૂત્ર ૩૮-૩૯] ૩૧. નિદ્રાવૃત્તિ [સૂત્ર ૩૮] ૩ર. ઈષ્ટદેવનું ધ્યાન [સૂત્ર ૩૯] ૩૩. અંતરાયરહિત ચિત્તની શક્તિ [સૂત્ર ૪૦ ] ૩૪. સંપ્રજ્ઞાનનું માનસશાસ્ત્ર [ સૂત્ર ૧૭-૧૮] ૩૫. પ્રજ્ઞાનનું અધ્યાત્મ ૩૬. પરમ સ’પ્રજ્ઞાન [સૂત્ર ૧૮-૧૯-૨૦ ] ૩૭. ચિત્તનિાધના એ પ્રકારો [સૂત્ર ૧૯-૨૦] ૩૮. સમાપત્તિ – ૧ [સુત્ર ૪૧-૪૫] ૩૯. સમાત્તિ – ૨ ૪૦. સમાપત્તિના પ્રકાર [સૂત્ર ૪૨-૪૪] ૪૧. સમાપત્તિના વિષયની અવધિ [ત્ર ૪૫] ૪૨. સબીજ સમાધિ [સૂત્ર ૪૬] ૪૩. ત’ભરા પ્રજ્ઞા – ૧ [ સૂત્ર ૪૭૮ ] ૪૪. તભરા પ્રજ્ઞા-૨ [સૂત્ર ૪૯] ૪૫. ઋતભરા પ્રજ્ઞા-૩ [ત્ર ૫૦-૧ ] ૪૬. નિીજ સમાધિ કે યોગ – ૧ [સૂત્ર ૫૧] ૭. નિબીજ સમાધિ કે યોગ -- ૨ ૧. સમાજના વ્યાપક યોગ ૨. સુત્રપાઠ સૂચિ Jain Education International પરિશિષ્ટ ૧૮ 1 ૧૯ ૧૨૩ ૨૭ ૧૩૦ 133 134 ૧૩૯ ૧૪૧ ૧૪૮ ૧૫૩ ૫૫ પ ૧૬૨ ૧૬૫ ૭ર ૧૭૫ ૧૭૭ ૧૦ ૧૮૪ ૧૮૯ ૧૯૩ ૧૯૭ ૨૦૮ ક પ્રાસ્તાવિક ૧ થાડા વખત ઉપર આ માળામાં પ્રસિદ્ધ થયેલા મુંડક ઉપનિષદ ની સાથે, ઉપનિષદો અંગે ઐતિહાસિક માહિતી આપતા ઉપોદ્ઘાત જેમ જોયો હતો, તે પ્રમાણે આ પુસ્તકની શરૂઆતમાં પણ યાગદર્શન અંગે ઐતિહાસિક મીમાંસા કરતી પૂર્વ-નેાંધ આપવાનું વિચારવામાં આવ્યું. તે કામ શરૂ કર્યું અને જેમ જેમ તેમાં આગળ વધવાનું થયું, તેમ તેમ જુદા જુદા આનુષ ંગિક અનેક સવાલોની ચર્ચા જાગતી ગઈ, જેમ કે, યોગવિદ્યા મૂળે આની કે તેમની પહેલાં આવી વસેલા કહેવાતા દ્રાવિડાની? સાથે જ મુખ્ય સવાલ તો ખરા જ કે, આર્યાં ખરેખર બહારથી આવેલા છે કે અહીંના જ વતની છે એ સવાલા અંગે કંઈક નિણૅય લઈને જ આર્મીના પ્રાચીન ગ્રંથા વેદોથી માંડીને યોગવિદ્યાનું સ્વરૂપ અને વિકાસ તપાસી શકાય. ત્યાંથી આગળ વધતાં, બ્રાહ્મણુકાળ અને આરણ્યકકાળમાં થઈ ઉપનિષદકાળમાં આવતાં જ, યવિદ્યા નામથી અને વ્યવહારથી પેાતાનું અનોખું મુખ્ય સ્થાન પામતી જાય છે. તેના ઉલ્લેખા અને તે બધામાં જોવા મળતી અમુક નિયત પીભૂમિ તપાસતાં સાંખ્ય અને યોગના સંબંધના સવાલ પશુ શરૂ થાય છે. સાંખ્ય મૂળે કઈ વિદ્યાને કહેતા, ગીતામાં સાંખ્ય અને યાગને જુદાં પાડયાં છે તે સિદ્ધાંતના અશ્ર્વમાં કે નિષ્ઠાના અર્થમાં, ત્યાદિ પ્રશ્નોથી માંડીને, સાંખ્યવિદ્યા પહેલેથી જ * સેશ્વર ' હતી કે નહીં, વગેરે સવાલો પણ આવીને ઊભા રહે છે. અને ઉપનિષદકાળમાં તા અનેક જુદા જુદા સિદ્ધાંત અને પથાનો ઊગમ થવા જ લાગ્યા હતા; એટલે બૌદ્ધકાળ સુધીમાં તે १३ For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 142