________________
પ્રસ્તાવના.
ના
જૈન સાહિત્ય એ સકલ વિશ્વને માટે સામાન્ય સત્ય સાહિત્ય છે. સત્ય ધર્મનું પરિપાષક સાહિત્ય કડા કે જૈન સાહિત્ય કહેા એ બન્ને એકજ છે. વિશ્વહિતના મ્રુત્ય સિદ્ધાંતા એજ જૈન સિદ્ધાંતા છે. જૈન એ નામ ધરાવવા છતાં જે વિશ્વહિતના સત્યસિદ્ધાંતાનુ સેવન કરવાથી વિમુખ રહે છે તે ખરી રીતે જૈન નથી અને જે પેાતાને જૈનેતર સમજે છે અથવા ગણાવે છે. તેઓ પણ જો વિશ્વહિતના સત્ય સિદ્ધાંતાનુ સેવન કરવામાં અભિમુખ હાય છે તા તેઓ ખરા જૈન છે. અર્થાત્ સૃષ્ટિની ઉંચા પ્રકારની સ ંપત્તિ અથવા સૃષ્ટિના અત્યુત્તમ અલ કારરૂપ તેજ છે. તેને માટેજ આ વ્યયાખ્યાનસાહિત્ય સગ્ર હની પ્રવૃત્તિ છે.
આ પુસ્તકના પહેલા બન્ને વિભાગેાકરતાં પણ આ ત્રીજો વિભાગ વાંચનારાઓને માટે ઘણા અગત્યના વિષયે પૂરા પાડનાર અને વધારે ઉપયાગી થાય તેમાટે વિશેષ કાળજી રાખવામાં આવીછે. વળી સમગ્ર વિશ્વને વિકરાળ વિપત્તિના અનુભવ કરનાર દારૂણૢ યૂરોપીય યુદ્ધને લીધે બીજી ચીજોની પેઠે કાગળાના ભાવ પણ ઘણા વધી પડેલા તેથી પ્રથમના બન્ને વિભાગેાના કરનાં આમાં ખર્ચ વિશેષ થયું છે, જેથી વિશેષ પૂરતી મદદ હાય તેાજ આ ખર્ચને પહેાંચી વળાય તેવું છે. મનુષ્યાની અનેક પ્રકારની જરૂરિયાત પૂરી પાડવાને ધાર્મિક ઉદ્દેશથી કરવામાં આવતાં દાનેામાં, ઉપયાગી પુસ્તકા 'ખરીદી, જે પૈસા ખરચી શકે નહિ તેવી સ્થિતિવાળા હાય અને ચેાગ્ય થા વાંચીયેાગ્ય માર્ગ ગ્રહણ કરવાની ઇચ્છાવાળા હાય તેને તે પુસ્તકોનું દાન કરવું તેમજ પેાતાના સ્નેહી સંબંધી વર્ડ્ઝમાં તેવાં પુસ્તકાની લહાણી કરવી એ ઉદાર ધન વાન ગૃહસ્થાને માટે પેાતાના ધનના ઉત્તમાત્તમ ઉપયોગ કરવાના એક શ્રેષ્ઠ પ્રકાર છે.
પ્રાચીન સમયમાં લક્ષાધિ ધનવ્યય કરીને માહાટા માહાટા પુસ્તકભંડારા સ્થાપવામાં આવતા હતા, જે સમયમાં છાપખાનાંઆની સગવડા ન હાવાથી પુસ્તકા લખાવવામાં આવતાં હતાં તેમાં સમય અને ધનને પુળ વ્યય થવા છતાં જ્ઞાનના વિસ્તાર કરવાને તે બહુ જરૂરનું ગણી સમથ પુરૂષો તેવી પુણ્ય પ્રવૃત્તિને પ્રથમ સ્થાન દેતા હતા, ત્યારે હાલતા થાડે ખર્ચે વિશેષ લાભવાળી તેવી પુણ્ય પ્રવૃત્તિ થઈ શકે છે, તેા જેએ પાતાનાં પૂર્વનાં સુકૃતાથી સપત્તિવાળા હોય તેઓએ તે વાત પ્રથમ લક્ષમાં લેવા જેવી છે.
આ સંગ્રહગ્રંથ ભિન્ન ભિન્ન વિષયાનાં સંખ્યામંધ પુસ્તકાની ગરજ સારે