Book Title: Vijapur Bruhat Vrutant
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થતી હતી અને હાલના ગુજરાતની હદ કેટલી છે તે જણાવી, વિજાપુરનુ સ્થાન અને ત્યાંના કયા કયા પુરૂષષ પેાતાને આલંબન આપનાર થઈ પડ્યા તે જણાવ્યું છે, ગુરૂશ્રીએ ગ્રન્થની શરૂઆત કરતાં પૃષ્ટ ૨ થી ૭ સુધી વિજાપુર કર્યા છે, તેના ઉપર કયા કયા રાજાની સત્તા હતી, હાલ કાની સત્તા છે, મરાઠા રાજ્યની સત્તામાં કયારે આવ્યુ, કેટલી વખત ભાંગ્યું અને પુનઃ સ્થાપિત થયું, હાલ કઈ સ્થિતિમાં છે. જૈન અને જૈનેતર દેવાલયા, મસ્જીદો, સ્કૂલા, પાઠશાળા, ધર્મશાળાઓ, ઉપાશ્રયેા, કાર્ટા, વાખાનુ, ખેર્ડીંગ જ્ઞાનમદિર વિગેરે સ્થાના છે તે સંબધી તથા વિજાપુરમાં કવિઓ, પંડિતા, શૂરાઓ પ્રગટે છે તથા તેની અમે હવા આરોગ્ય માટે અને ગુરૂકુળ માટે અનુકૂળ છે તે જણાવી અન્ય વિદ્વાનેા અને ગ્રન્થે. વિજાપુરના ઇતિહાસ માટે શુ કહે છે તે જણાવ્યું છે. પૃષ્ટ ૮ થી ૩૨ વિજાપુરની આસપાસના ગામેાની જાણવાજોગ હકીકત આપી છે તે તેમાં પુરાણા અને જાણવા યાગ્ય શહેરો અને ગામેાની પ્રાચીન તથા અર્વાચીન હકીકત જણાવી છે. હ્માંડુ, પ્રાંતિજ, લાદરા, વરસાડા, માણસા, ખડાયત, ( પાયતન અથવા ત્રંબાવતી ) મહુડી, સંધપુર, પેથાપુર, લીખાદરા, આજેલ, દેલવાડા, વેડા, પીભવાઇ, રીદરાલ, કુકરવાડા, ચરાડા, ગવાડા, કાલવડા, ગેરીતા, સૌ, પામેાલ, મેઉ, ડાભલા, વશાઇ, ગોઝારીયા, લાંધણુજ, ખીલેાદરા, લાડોલ, ( લાટા પલ્લિ, વીશનગર, મહેસાણા, વડનગર, ખેરાલુ, તારંગા, ઇડર, વાધપુર, આગલેાડ, મગરવાડીયા, સાજા વગેરે ગામા સંબધી ખાદશાહી વખતમાં થયેલા ફેરફારા અને જાણવા ચેાગ્ય હકીકત તથા મણીભદ્ર તીર્થના ઇતિહાસ આપ્યા છે તથા પ્રાંતિજ, મહુડીના દેરાસર વગેરેના લેખા પ્રગટ કર્યાં છે. પૃષ્ટ ૩૩ થી ૪૦ વિજાપુરની ઘેાડાં વર્ષોં પૂર્વેની વ્યવહારિક સ્થિતિ અને હાલની સ્થિતિ, અનેલા મનાવા, જૈનાને લગતી જાણુવાજોગ હકીતા અને પ્રાસંગિક વિવેચન છે. પૃષ્ઠ ૪૧ થી ૭૦ સુધી વિજાપુરના હાલના જૈન મદિરા અને તેને લગતા લેખા અને વિગત લખાઇ છે. પૃષ્ટ ૭૦ થી ૧૦૫ સુધી જૈન સંસ્થાઓની હકીકત-ઇતિહાસ વિગેરે છે. જેમાં અણુસર અને દેવસૂર ગચ્છ સંબંધી-વજેસીંગ સબધી, વડી પાશાળ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 345