Book Title: Vairagyarasamanjari
Author(s): Labdhisuri, Hiralal R Kapadia
Publisher: Naginbhai Manchubhai Jain Sahityoddhar Fund, Surat

View full book text
Previous | Next

Page 7
________________ ઉપાદ્યાત ફંડ સ્થાપવા પિતાના પુત્રો તથા બંધુઓને જણાવ્યું હતું. તેમાં તેઓશ્રીના વડીલ પુત્ર મહંમ શેઠ મોતીચંદ નગીનભાઈ ઝવેરીએ રૂ. ૫૦૦૦) અંકે પાંચ હજારની રકમ આપી છે તે ઉમેરતાં આ ફંડ કુલ્લે રૂા. ૩૦૦૦૦) નું થયું છે. તેને મુખ્ય હેતુ જેન શ્વેતાંબર મૂર્તિપૂજક સાહિત્યના પ્રાચીન તથા અર્વાચિન ગ્રન્થ મુખ્યત્વે ગુજરાતી તથા હિંદી ભાષામાં પ્રસિદ્ધ કરી સસ્તી કીંમતે વેચવાને છે. આ સ્થળે પરમ પૂજ્ય આગમે દ્ધારક સાક્ષરશિરોમણિ આચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ સાગરાનંદ સુરીશ્વરજીને આભાર માનતાં અને અત્યંત હર્ષ થાય છે. તેઓશ્રીની સલાહથી જ આ ફંડ સ્થાપવામાં આવ્યું છે અને મહેમ શેઠ નગીનભાઈ મંછુભાઈને તેઓશ્રી તરફ સંપૂર્ણ ભાવ હોવાથી તેઓશ્રીના ઉપદેશનું જ આ પરિણામ છે. વિ. સં. ૧૯૮૬ ગોપીપુરા-સુરત છે ઈ ભાઈચંદભાઈ નગીનભાઈ ઝવેરી અને બીજાઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 522