Book Title: Upmiti Bhav Prapancha Katha Part 06
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 308
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ૨૯૭ શ્લોકાર્ચ - તે આ પ્રમાણે – જે દુરાત્માના અંગમાં મતિજ્ઞાનના ઉપયોગમાં, બહુલિકા માયા, પ્રવર્તે છે. તેઓ ભુવનત્રયરૂપ સર્વને શઠપ્રાય માને છે. ll૧૪૯ll શ્લોક : तदेवं तं बुधाचार्य, तदाऽलीकविकल्पनैः । विकल्पयन्त्रहं भद्रे! न प्रबुद्धो दुरात्मकः ।।६५०।। શ્લોકાર્ચ - તે કારણથી આ રીતે પૂર્વમાં વામદેવે બુધસૂરિ વિષયક વિચાર્યું એ રીતે, તે બધાચાર્યને ત્યારે જુઠ્ઠા વિકલ્પોથી વિકલ્પ કરતો દુરાત્મક એવો હું વામદેવનો જીવ, હે ભદ્રે ! અગૃહીતસંકેતા! હું પ્રબુદ્ધ થયો નહીં. ll૧૫ol. શ્લોક : प्रव्रज्यावसरे तेषां, राजादीनां मया पुनः । इदं विचिन्तितं भद्रे! स्वचित्ते पापकर्मणा ।।६५१।। શ્લોકાર્થ : વળી, તે રાજા આદિઓની પ્રવજ્યાના અવસરમાં હે ભદ્રે પાપકર્મવાળા એવા મારા વડે સ્વયિત્તમાં આ વિચારાયું. II૬૫૧II શ્લોક : કાप्रव्रज्यां ग्राहयेदेष, विमलो मां बलादपि । आदितो वञ्चयित्वेमं, ततो नश्यामि सत्वरम् ।।६५२।। શ્લોકાર્થ : અરે ! આ વિમલ મને બલાત્કારથી પણ પ્રવજ્યાને ગ્રહણ કરાવશે. તેથી આને વિમલને, આદિથી ઠગીને જલ્દીથી હું નાસી જાઉ. Ilઉપરા શ્લોક : बद्ध्वा मुष्टिद्वयं गाढं, ततोऽहं तारलोचने! । तथा नष्टो यथा नैव, गन्धमप्येष बुध्यते ।।६५३।।

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346