Book Title: Upmiti Bhav Prapancha Katha Part 06
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 322
________________ ૩૧૧ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - હે ભદ્રા ! અગૃહીતસંકેતા! તે નગર નથી, હે વરલોચના ! તે ગામ નથી જે અસંવ્યવહાર નામના નગરને છોડીને બહુ વાર જોવાયું નથી. ll૧૯૨ા. શ્લોક : तथापि पशुसंस्थाने, योषिदाकारधारकः । बहुशो बहुलिकादोषाद्विशेषेण विडम्बितः ।।६९३।। શ્લોકાર્થ: તોપણ બધા જ ભવોમાં અનેક વખત ભમ્યો છું તોપણ, પશુસંસ્થાનમાં સ્ત્રી આકારનો ધારક ઘણી વખત માયાના દોષથી વિશેષથી વિડંબના કરાયોકવામદેવના ભવમાં સેવાયેલ માયાના સંસ્કારોના બળથી પશુના ભવોમાં સ્ત્રીના આકારને ધારણ કરનારો અનેક વખત વિશેષથી વિડંબના કરાયો. ll૧૯૩IL. શ્લોક : सोढानि नानादुःखानि, स्थाने स्थाने मया तदा । ताभ्यां पापवयस्याभ्यां, प्रेरितेन वरानने! ।।६९४ ।। શ્લોકાર્થ : ત્યારે પશુસંસ્થાનમાં, માયાના દોષને કારણે વિશેષથી વિડંબના કરાયો ત્યારે, સ્થાને સ્થાને તે તે ભવોમાં, તે બે પાપમિત્રો દ્વારા ચોરી અને માયારૂપ બે પાપમિત્રો દ્વારા, પ્રેરાયેલા એવા મારા વડે હે વરાનના ! અગૃહીતસંકેતા ! અનેક પ્રકારનાં દુઃખો સહન કરાયાં. II૯૪ll प्रज्ञाविशालासंवेगभावना શ્લોક : एवं वदति संसारिजीवे प्रज्ञाविशालया । इदं विचिन्तितं गाढं, संवेगापनचित्तया ।।६९५ ।। પ્રજ્ઞા વિશાલાની સંવેગ ભાવના શ્લોકાર્ચ - આ રીતે સંસારી જીવ કહ્યું છતે પ્રજ્ઞાવિશાલા વડે ગાઢ સંવેગઆપન્નચિત્તપણાને કારણે=ભવના ઉચ્છેદ માટે ગાઢ જીવવીર્ય ઉલ્લસિત થયું છે એવા ચિતપણાને કારણે, આ વિચારાયું. Iકલ્પIી.

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346