Book Title: Upmiti Bhav Prapancha Katha Part 06
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 321
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ૩૧૦ શ્લોકાર્થ : સરલના પણ વચનથી=સરલે બચાવા માટે રાજાને વિનંતી કરી તે વચનથી, રાજા અટક્યો નહીં. ત્યારપછી હે વિશાલાક્ષિ એવી અગૃહીતસંકેતા ! અત્યંત રડતો એવો હું ફાંસીએ ચડાવાયો. II૬૮૭]] શ્લોક : अत्रान्तरे च सा जीर्णा, गुटिका मम पूर्विका । भवितव्यतया दत्ता, ततोऽन्या गुटिका मम ।। ६८८ ।। શ્લોકાર્થ ઃ અને એટલામાં=હું ફાંસીએ ચડાવાયો એટલામાં, પૂર્વની મારી ગુટિકા=આયુષ્યરૂપી ગુટિકા, તે જીર્ણ થઈ, તેથી ભવિતવ્યતા વડે મને અન્ય ગુટિકા અપાઈ=અન્ય ભવનું આયુષ્ય અપાયું. II૬૮૮॥ શ્લોક ઃ तस्याः प्रभावतो भद्रे ! तीव्रदुःखौघसम्पदि । રાત: પાવિષ્ટવાસાયાં, નર્યામત્સ્યપાદ ।।૮।। શ્લોકાર્થ ઃ હે ભદ્રા ! અગૃહીતસંકેતા ! તેના પ્રભાવથી=આયુષ્યરૂપી ગુટિકાના પ્રભાવથી, તીવ્ર દુઃખના સમૂહની સંપત્તિવાળી પાપિષ્ટવાસવાળી અંત્યપાટક નગરીમાં હું ગયો. II૬૮૯।। શ્લોક ઃ तत्रानुभूय दुःखानि, तीव्रानन्तानि विह्वलः । असंख्यकालं भूयोऽपि, गुटिकादानयोगतः । । ६९० ।। पञ्चाक्षपशुसंस्थाने, समागत्य पुरे ततः । भ्रान्तोऽहं बहुशोऽन्येषु नगरेषु पुनः पुनः । । ६९९ ।। શ્લોકાર્થ : ત્યાં=સાતમી નરકમાં, વિશ્વલ એવો હું તીવ્ર અનંતદુઃખોને અનુભવીને ફરી પણ ગુટિકાના દાનના યોગથી અસંખ્યકાલ પંચાક્ષપશુસંસ્થાનરૂપ નગરમાં આવીને ત્યારપછી ફરી ફરી અન્ય નગરોમાં હું બહુ વાર ભમ્યો. II૬૯૦-૬૯૧|| શ્લોક ઃ तन्नास्ति नगरं भद्रे ग्रामो वा वरलोचने ! | मुक्त्वाऽसंव्यवहाराख्यं, बहुशो यन्त्र वीक्षितम् । । ६९२ । ।

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346