Book Title: Upmiti Bhav Prapancha Katha Part 06
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 326
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ ૩૧૫ શ્લોકાર્ચ - તે આ પ્રમાણે, પૂર્વમાં આના વડે અનુસુંદર ચક્રવર્તીરૂપ ચોર વડે, કહેવાયું. શું કહેવાયું ? તે યથા'થી બતાવે છે – ખરેખર અસંવ્યવહાર નગરમાં કુટુંબિક એવો વાતવ્ય હું હતો ઘણા અનંતા જીવોનો કુટુંબિક એવો હું વાસ્તવ્ય હતો. ll૭૦૬ll શ્લોક : कालं तत्र स्थितोऽनन्तं, भवितव्यतया सह । स्वकर्मपरिणामाख्यराजादेशेन निर्गतः ।।७०७।। શ્લોકાર્થ : ત્યાં=અસંવ્યવહાર નગરમાં, ભવિતવ્યતાની સાથે અનંતકાલ રહ્યો. સ્વકર્મપરિણામ નામના રાજાના આદેશથી નીકળ્યો=અસંવ્યવહાર નગરમાંથી નીકળ્યો. ll૭૦૭ll. બ્લોક : एकाक्षपशुसंस्थाने, तथाऽन्येषु च भूरिषु । तथाविधेषु स्थानेषु, भ्रान्तो दुःखैः प्रपूरितः ।।७०८ ।। શ્લોકાર્ચ - એકાક્ષ પશુસંસ્થાનમાં અને તે પ્રકારે અન્ય ઘણા તેવા પ્રકારનાં સ્થાનોમાં દુઃખોથી પુરાયેલો હું ભમ્યો. ll૭૦૮II શ્લોક : ___ अन्यच्चेदमनेनोक्तमनन्तं कालमेकशः । सर्वेषु तेषु स्थानेषु, नाटितः किल भार्यया ।।७०९।। શ્લોકાર્ચ - અને બીજું આ આના વડે= પ્રસ્તુત અનુસુંદર ચક્રવર્તીરૂપ ચોર વડે, એક એક વખત આ અનંતકાલ કહેવાયો. શું કહેવાયું? તે સાષ્ટ કરે છે – ખરેખર ભાર્યા વડે=ભવિતવ્યતા વડે, સર્વ તે તે સ્થાનોમાં નચાવાયો. ll૭૦૯ll શ્લોક : तथाहिनन्दिवर्धनरूपेण, रिपुदारणलीलया । वामदेवविधानेन, किलाहं भ्रमितस्तया ।।७१०।।

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346