Book Title: Upmiti Bhav Prapancha Katha Part 06
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 329
________________ ૩૧૮ શ્લોક ઃ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૯ | પંચમ પ્રસ્તાવ अन्यच्च इदं मे लेशतः सर्वं निर्दिष्टमनया पुरा । અસ્ય સંસારિનીવસ્ય, વૃત્ત પ્રજ્ઞાવિશાલવા ।।૭।। શ્લોકાર્થ : અને બીજું, આ પ્રજ્ઞાવિશાલા વડે પૂર્વમાં આ સંસારી જીવનો સર્વ વૃત્તાંત મને લેશથી નિર્દેશ કરાયેલો. II૭૧૯।। શ્લોક ઃ केवलं विस्मृतप्रायं मम तद्वर्ततेऽधुना । अकाण्डे पृच्छतश्चेत्थं, संजायेत ममाज्ञता ।।७२०।। શ્લોકાર્થ : કેવલ તે=પ્રજ્ઞાવિશાલા વડે નિર્દેશ કરાયેલો વૃત્તાંત, મને હમણાં વિસ્તૃતપ્રાય વર્તે છે અને આ રીતે અકાંડમાં=અનવસરમાં, પૂછતા મારી અજ્ઞતા થાય છે. II૭૨૦Il શ્લોક ઃ तत्तावत्कथयत्वेष, तस्करो यद्विवक्षितम् । अहं तु प्रश्नयिष्यामि, पश्चादेनां रहः स्थिताम् ।। ७२१ । । શ્લોકાર્થ : ત્યાં સુધી આ તસ્કર જે વિવક્ષિત છે તે કહો, હું પાછળથી એકાંતમાં રહેલી આમને= પ્રજ્ઞાવિશાલાને, પ્રશ્ન કરીશ. II૭૨૧|| શ્લોક ઃ इदं निश्चित्य हृदये, स भव्यपुरुषस्तदा । वचः संसारिजीवस्य, तूष्णीमाकर्णयन् स्थितः ।। ७२२ ।। શ્લોકાર્થ ઃ આ પ્રમાણે હૃદયમાં નિશ્ચય કરીને ત્યારે તે ભવ્યપુરુષ સંસારી જીવનું વચન મૌન ભાવે સાંભળતો રહ્યો. II૭૨૨।। શ્લોક : मुखं संसारिजीवस्य पश्यन्ती विस्मितेक्षणा । स्थिताऽगृहीतसङ्केता, सम्यगज्ञातभावना ।।७२३।

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346