Book Title: Upmiti Bhav Prapancha Katha Part 06
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 328
________________ ૩૧૭ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોક :___ का चेयं गुटिका नाम, महावीर्या यया कृतः । થોડણનત્તરૂપોષે, વિતવ્યતા તથ? I૭૧૫ TI શ્લોકાર્ય : અને મહાવીર્યવાળી આ ગુટિકા કઈ છે જેના વડે જે ગુટિકા વડે, એક પણ એવો આ ચોરનો જીવ, અનંતરૂપ તે ભવિતવ્યતા વડે કરાયો ? Il૭૧૫ll શ્લોક : अन्यच्चनगराण्यन्तरङ्गाणि, मित्राणि स्वजनास्तथा । येऽमुना गदितास्तेऽपि, न मया परिनिश्चिताः ।।७१६ ।। શ્લોકાર્ય : અને બીજું, અંતરંગ નગરો, મિત્રો અને સ્વજનો જે આના વડે કહેવાયાં, તે પણ મારા વડે પરિનિશ્ચિત નથી સ્પષ્ટ નિર્ણય કરાયાં નથી. ll૭૧૬ll શ્લોક : तदिदं स्वप्नसकाशमिन्द्रजालाधिकं गुणैः । अस्य संसारिजीवस्य, चरितं प्रतिभाति मे ।।७१७।। શ્લોકાર્ચ - તે કારણથી સ્વાન - થી ઈન્દ્રજાલથી અધિક આ સંસારી જી ત્ર મને પ્રતિભાસે છે. ll૭૧૭ના શ્લોક : इयं च मुखरागेण, बुध्यमानेव लक्ष्यते । साध्वी प्रज्ञाविशालेदं, निःशेषं चरितं हृदि ।।७१८ ।। શ્લોકાર્ચ - અને મુખરાગથી આ પ્રજ્ઞાવિશાલા સાધ્વી હૃદયમાં નિઃશેષ ચરિત્ર જાણે જાણતી ન હોય એવી જણાય છે. II૭૧૮II

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346