Book Title: Upmiti Bhav Prapancha Katha Part 06
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 307
________________ ૨૯૬ ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ શ્લોકાર્ચ - પૂર્વે જે આ યોગિની એવી મારી બહેન બહુલિકા શરીરમાં અનપ્રવેશ કરાયેલી હતી તે ત્યાં હું જ્યારે બુધસૂરિની દેશના સાંભળતો હતો ત્યાં, મારામાં વિજૂભિત થઈ મારામાં માયાનો પરિણામ પ્રગટ થયો. I૬૪પી. બ્લોક : ततोऽगृहीतसङ्केते! तद्वशेन दुरात्मना । स तादृशो महाभागो, वञ्चकः परिकल्पितः ।।६४६।। શ્લોકાર્ચ - તેથી હે અગૃહીતસંકેતા! તેના વશથી માયાના વશથી, દુરાત્મા એવા મારા વડે તેવા પ્રકારના મહાભાગ એવાને બુધસૂરિને, વંચકરૂપે કપાયા. ll૧૪થી શ્લોક - चिन्तितं च मया हन्त, मुनिवेषविडम्बकः । सिद्धेन्द्रजालचातुर्यः, कश्चिदेष समागतः ।।६४७।। શ્લોકાર્ચ - અને મારા વડે વિચારાયું. ખરેખર મુનિવેષના વિડંબક, સિદ્ધ ઈન્દ્રજાલમાં ચતુર કોઈક આ આવેલ છે આ પુરુષ આવેલ છે. I૬૪૭ી શ્લોક : अहो शाठ्यमहो जालमहो वाचालताऽतुला । अहो मूढा नरेन्द्राद्या, येऽमुनाऽपि प्रतारिताः ।।६४८।। શ્લોકાર્ચ - અહો ! શઠપણું, અહો ! જાલપણું=ઈન્દ્રજાલપણું, અહો ! અતુલ વાચાળતા, અહો ! મૂઢ એવા નરેન્દ્ર આદિ જેઓ આમના વડે પણ=બુધસૂરિ વડે પણ, ઠગાવાયા. II૬૪૮l. શ્લોક : તથાદિअङ्गे बहुलिका येषां, प्रवर्तेत दुरात्मनाम् । ते हि सर्वं शठप्रायं, मन्यन्ते भुवनत्रयम् ।।६४९।।

Loading...

Page Navigation
1 ... 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346