Book Title: Upmiti Bhav Prapancha Katha Part 06
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 318
________________ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ ૩૦૭ શ્લોક : ततोऽतिसरलं मत्वा, सरलं तं नराधिपः । अमुञ्चन्मां प्रसादेन, तस्यायच्छच्च तद्धनम् ।।६७५।। केवलं सरलस्तेन, तदा प्रोक्तो महीभुजा । श्रेष्ठिन्नेष सुपुत्रस्ते, समीपे मम तिष्ठतु ।।६७६।। શ્લોકાર્ય : તેથી અતિસરલ તે સરલને માનીને રાજાએ પ્રસાદથી મને મૂક્યો. અને તેને તે ધન આપ્યું. કેવલ તે રાજા વડે ત્યારે સરલ કહેવાયો. હે શ્રેષ્ઠિ ! આ તારો સુપુત્ર મારી સમીપે રહો. II૬૭૫-૭૬ll શ્લોક : યત – अयं विषाङ्कुराकारस्तस्करो जनतापकः । तदेष मद्गृहाद् बाह्यो, वामदेवो न सुन्दरः ।।६७७।। શ્લોકાર્ધ : જે કારણથી વિષાંકુર આકારવાળો જનનો તાપક=લોકોને તાપ કરના કારણથી મારા ઘરથી બહારમાં આ વામદેવ સુંદર નથી. II૬૭૭ી. वामदेवस्य दयनीयदशायां मरणम् શ્લોક : इतश्चपुरापि दुर्बलीभूतः, साम्प्रतं नष्ट एव सः । પુળ્યોદયો વયસ્યો છે, ર્વી તદુરિતમ્ ૬૭૮. વામદેવનું દયનીય દશામાં મરણ શ્લોકાર્ચ - અને આ બાજુ પૂર્વમાં પણ દુર્બલ થયેલો એવો તે મારો પુણ્યોદય નામનો મિત્ર હમણાં તે દુષ્ટયેષ્ટિત જોઈને વામદેવે કરેલી દુષ્ટ ચેષ્ટા જોઈને, નાસી ગયો. II૬૭૮

Loading...

Page Navigation
1 ... 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346