Book Title: Upmiti Bhav Prapancha Katha Part 06
Author(s): Pravin K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 315
________________ 30४ ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પંચમ પ્રસ્તાવ સરલના ઘરમાં વામદેવ વડે કરાયેલ ધનની ચોરી વળી, હું વામદેવ, કાંચનપુરમાં પહોંચ્યો. બજારમાર્ગમાં પ્રવેશ્યો. સરલ નામનો વાણિયો જોવાયો. તેની દુકાનમાં હું ગયો. માયા ઉલ્લસિત થઈ. આનું વાણિયાનું, નટની જેમ પાદપતન કરાયું પગે લગાયો, આનંદના અશ્રુથી તયયુગલ ભરાયું. તે જોઈને સરલ આર્દીભૂત થયો. તેથી આવા વડે= સરલ વડે, કહેવાયું. હે ભદ્ર ! આ શું છે ? અર્થાત્ કેમ મને પગે લાગે છે અને આ રીતે હર્ષની અભિવ્યક્તિ કરે છે ? મારા વડે વામદેવ વડે, કહેવાયું. હે તાત ! તમને જોઈને મારા વડે પોતાના પિતાનું સ્મરણ થયું. સરલ વડે કહેવાયું. જો આ પ્રમાણે છે તો હે વત્સ ! તું પુત્ર જ છો. ત્યારપછી હું આતા દ્વારા સરલ દ્વારા, સ્વભવનમાં લઈ જવાયો. બંધુમતી નામની પોતાની ભાર્યાને સમર્પિત કરાયો. સ્નાનભોજલાદિક કરાવાયું. વામકુલાદિક પુછાયો. મારા વડે નિવેદન કરાયું. આ સજાતીય छे=श्रेष्ठीपुत्र छ, मेथी सरल तुष्ट थयो. माना 43 वायुं - Res: अपुत्रयोः प्रिये! पुत्रो वृद्धयोः परिपालकः । दत्तः संचिन्त्य दैवेन, वामदेवोऽयमावयोः ।।६७२।। टोडार्थ : હે પ્રિયે ! અપુત્રવાળા વૃદ્ધ એવા આપણા બેનો પરિપાલક એવો આ વામદેવ દેવ વડે=ભાગ્ય 43, वियारीने अपायो. ।।७७२।। तदाकर्ण्य हष्टा बन्धुमती, निक्षिप्तं सरलेन मय्येव गृहं, दर्शितमापणनिहितं रत्नादिकमन्तर्धनं, स च तस्यैव मूर्छया मया सहितस्तत्रैवापणे स्वपिति स्म । अन्यदा सन्ध्यायामावयोर्गृहे तिष्ठतोः समागतः सरलस्य बन्धुलनाम्नः प्रियमित्रस्य गृहादाह्वायकः, यथा मम पुत्रस्य षष्ठीजागरे भवताऽऽगत्येह वस्तव्यमिति । ततोऽभिहितोऽहं सरलेन-पुत्र! वामदेव! गन्तव्यं मया बन्धुलगृहे त्वं पुनरापणे गत्वा वसेति । मयोक्तं-अलं मे तातरहितस्यापणे गमनेनाद्य तावदम्बाया एव पादमूले वत्स्यामि । ततोऽहो स्नेहसारोऽयमिति चिन्तयन्नेवं भवत्विति वदन् गतः सरलः । स्थितोऽहं गृहे रात्रौ, विजृम्भितः स्तेयः, चिन्तितं मया हरामि तदन्तर्धनं, ततोऽर्धरात्रे गतस्तमापणं, उद्घाटयतश्च समागता दण्डपाशिकाः, दृष्टोऽहमेतैः प्रत्यभिज्ञातश्च ततः पश्यामस्तावत्किमेषोऽर्धरात्रे करोत्यापणमुद्घाट्येति संचिन्त्य स्थितास्तूष्णींभावेन प्रच्छन्नाः । तत्खातं मया तदन्तर्धनं निखातं तस्यैवापणस्य पश्चाद्भूभागे, विभातप्रायायां च रजन्यां कृतो हाहारवः, मीलितो नगरलोकः, संप्राप्तः सरलः, प्रकटीभूता दण्डपाशिकाः, प्रवृत्तः कलकलः ।

Loading...

Page Navigation
1 ... 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346