Book Title: Updeshmala Doghatti Gurjaranuwada Author(s): Hemsagarsuri Publisher: Dhanjibhai Devchand Zaveri View full book textPage 8
________________ કરી કોઈ પ્રકારે અનેક આત્માઓને સંસારવિમુખ બનાવી મોક્ષમાર્ગ તરફ પ્રીતિ ઉત્પન્ન કરાવનારી, સંસાર સમુદ્ર તારનારી, આમેતિ કરાવનારી સુંદર દેશનાનો વિપુલ પ્રવાહ આગમના ઉંડા સંભીર શાશ્વ-રાવરમાંથી વહેવડાવે છે. વળી આવા કેવલી તીર્થકર ભગવંતના વિરહમાલમાં જીવને સહેલાઈથી સંસારસમુદ્ર તરવાનાં મુખ્ય બે અનુપમ સાધન છે. એક જિનેશ્વર ભગવંતની શાન્ત કરૂણામૃતરસપૂર્ણ મૂર્તિ અને બીજું તેમના પ્રરૂપેલા આગમો-દ્વાદશાંગીરૂપ શ્રુતજ્ઞાન. તેમની મૂર્તિને ઓળખાવના આ શ્રુતજ્ઞાન-શા છે, જે ગણિપિટક કહેવાય છે. તે શાસ્ત્રના રહસ્ય પરંપરાગમ દ્વારા મેળવેલા હોય છે. ગુરુ પાસેથી શાસ્ત્રોના પારમાર્થિક અથ વિનય કરીને, બહુમાન સાચવીને, તેમની પૂર્ણ કૃપાથી પ્રાપ્ત કરીને અવધારણ કરી શકાય છે. વિનયદિ કર્યા વગર મેળવેલા અર્થો આત્માને યથાર્થ પરિણમતાં નથી.’ લાભદાયક નીવડતાં નથી. આત્માની પરમઋદ્ધિ પમાડનાર આ સુતજ્ઞાન છે. સુવાળે મ”િ – કૃતજ્ઞાન મહર્તિક છે. અપેક્ષાએ કેવલજ્ઞાન કરતાં પણ શ્રુતજ્ઞાન મહાન એટલા માટે કહેવું છે કે, કેવલજ્ઞાન મૂળ્યું છે. જ્યારે શ્રુતજ્ઞાન પિતાને અને બીજાને પ્રકાશિત કરનાર છે. કેવલજ્ઞાની ભગવંત શ્રુતજ્ઞાન દ્વારા બીજા છો પર પરોપકાર કરે છે. આમાd શહસ્વરૂપ, કર્મ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિશ, મોક્ષ વગેર કરાય, અકરણીય, મહયાભઢષ, પિયા પેય, સન્માર્ગ, સંચારમાગ આ સર્વ પદાર્થોનું જ્ઞાન કરાવનાર હોય તો સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલા દ્વાદશાંગીરૂપ શ્રતજ્ઞાન. આ શ્રુતજ્ઞાન સિવાય અતીન્દ્રિય પદાર્થોનું જ્ઞાન, શ્રદ્ધા, સંવેગ, ત્યાગ, વર્તન તપશ્યાદિ થવાં મુકેલ છે. તેમાં મુખ્યતયા ગણધરભગવતેએ અતિશયવતી ત્રિપલ પ્રાપ્ત થવાયેગે રચેલી દ્વાદશાંગી અન્તર્ગત ચૌદપૂર્વે છે, જેના આધારે વર્તમાનતીર્થ અવિચ્છિન્નપણે પ્રવર્તી રહેલું છે. આચાર્યોની પરંપશી પરંપરાગમ પ્રાપ્ત કરેલ એવા પૂર્વાચાર્યોએ વર્તમાનકાળના અલ્પજ્ઞાની આત્માઓને સહેલાઈથી પ્રતિબધ થઈ શકે તે માટે આગમાનુસાર આગમના સિદ્ધાંતોને પ્રતિપાદન કરનાર એવા અનેકાનેક મહારા, પ્રકરણે, શાસ્ત્રોની રચનાઓ કરેલી છે. બહુશ્રુત ગીતાર્થ પ્રભાવક શાસનાધાર જેવા કે કપ, દશ નિક્તિ આદિના રચયિતા શ્રી ભદ્રબાહુબવામી, દશવૈકાલિકના કર્તા શખંજવસૂરિ, વિશેષાવશ્યક ભાષ્યકાર શ્રીજિનભદ્રગણું સમાશ્રમણ, આર્ય રક્ષિતસૂરિ, સ્કંદિલાચાર્ય, નંદીસૂત્રકર્તા દેવવાચા, પ્રજ્ઞાપના સૂત્રકત શ્યામાય, તત્વાર્થ-સભાખ્યાતી ઉમાવાતી, ૧૪૪૪ ગ્રન્થકતાં શ્રીહરિભદ્રસૂરિ, શિવાંકાચાર્ય, નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ, શ્રીમહલવાદી, વાદીતાલ, શાંતિસૂરિ, વાલીદેવસૂરિ, દાર્શનિક અભયદેવસૂરિ, ઉપમિતિ કથાકાર સિદ્ધર્ષિ, કુવલય "Aho ShrutgyanamPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 638