________________
[ ૨૨ ] *
તપાવ
વજ્રમધ્ય ચાંદ્રાયણ પણ એક માસે પૂર્ણ થાય છે. એ રીતે યવમધ્ય અને વજ્રમધ્ય ચાંદ્રાયણ એ માસે પૂર્ણ થાય છે. અહીં ત્તિની જે સંખ્યા આપી છે, તે સાધુ આશ્રયી જાણવી, તથા ગ્રાસ (કવળ) ની સખ્યા આપી છે, તે ગૃહસ્થી આશ્રયી જાણવી ( પચાશક ) ઉદ્યાપને જિનપ્રતિમાને માટી સ્નાત્રવિધિએ સ્નાત્ર કરાવીને છએ વિગઈના નૈદ્ય સહિત ૪૮૦ મેદક, ફળ વિગેરે ઢાકવાં, તથા ચંદ્રની રૂપાની મૂર્ત્તિ તથા સુવર્ણના જવ (૩૨) અને વજ્ર કરાવી દેવ પાસે ઢાકવા. સાધુએને વસ્ત્ર, પાત્ર, અન્ન વિગેરેતું દાન દેવું, સંઘની પૂજાભકિત કરવી. આ તપ કરવાથી સ` પાપના ક્ષય તથા પુણ્યની વૃદ્ધિ થાય છે. આ સાધુ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. એકલુ યવમધ્ય ચાંદ્રાયણ કરે તે ૨૪૦ મેાઇક ઢાકવા, તથા વજ્ર ઢાંકવે નહી, તેજ પ્રમાણે કેવળ વજ્રમધ્ય કરે તે તેમાં પણ ૨૪૦ માદક ઢાકવા. અને જવ ઢાકવા નહીં. મીજી રીત.
*
*
Jain Education International
શુક્લપક્ષની પ્રતિપદાથી આરભીને એક ઉપવાસ અને એક આયબિલ એમ પ`દર દિવસ સુધી કરવુ. ઉદ્યાપનમાં મેદક ૧૫ તથા રૂપાના ચંદ્ર કરાવી પ્રભુ પાસે ઢાકવા. ગણુ વિગેરે નીચે પ્રમાણે.
*
સા॰ ખ૦ લા॰ ૧૦
. . ૮ ૨૦
નમે સિદ્ધાણુ પહેલી રીત પ્રમાણે કરે તે કવળની સંખ્યા પ્રમાણે
સાથીયા વિગેરે કરવા.
------
For Personal & Private Use Only
www.jainelibrary.org