________________
* * * અક્ષયનીધિ તપ * * [ ૮૧ ] ઉત્પાદાદિ પૂરવ જે, સૂત્ર અથ એક સાર વિદ્યા મંત્ર તણે કહ્યો, પૂરવ શ્રુત ભંડાર. ૨૫
છે ૧૯ છે બિંદુસાર લગે ભણે, તેહિજ પૂરવ સમાસ; શ્રી શુભવીરને શાસને, જે જ્ઞાન પ્રકાશ. ૨૬
શ્રી | ૨૦ | પ્રથમના ૪ પીઠિકાના દુહા, ૬ ડ્રો દરેક ભેદે કહેવાને દુહો અને ૯ મે, તેટલા ખમાસમણમાં ન ગણવા. | ઇતિ અક્ષયનીધિ તપ ખમાસમણના દુહા સમાપ્ત.
પછી પસલી (બે) ભરી બેધાગાર્ધ સુપદપદવી. એ સ્તુતિ બેલીને તે પણ કુંભમાં નાંખવે. કુંભ પાસે કપસૂત્રની સ્થાપના કરવી, માથે ચંદરવા, પુંઠીયા બાંધવાં. ડાંગરની ઢગલી ઉપર કુંભ સ્થાપ. પંદરમે દિવસે તે કુંભ પૂરે ભરો. પછી તેના પર શ્રીફળ મૂકી તેને લીલા અથવા પીળા રેશમી વસ્ત્રથી બાંધવે. શ્રાવણ વદ એથથી આરંભી ભાદરવા સુદી ચેથને દિવસે તપ પૂરો કરે. દરરોજ એકાસણ કરવાં. બ્રહ્મચર્ય પાળવું, કુંભ પાસે અખંડ દીવે ફાનસ વિગેરેમાં જતનાપૂર્વક રાખવે. “૩૪ હી શ્રી કલી નમો નાણસ્સ' એ ગણગું નવકારવાળી વિશ પ્રમાણુ ગણવું.
૧ કઈ રીતે દીવામાં જીવજંતુ ન પડે તેવી સગવડ રાખવી.
૨ આવા કઠણ અક્ષરે ગણવા ભારે પડે તેણે “નમો નાણસ્સ” એટલો જ જાપ કર, એક પ્રતિમાં લખેલું હોવાથી અહીં મંત્રાક્ષરો પણ લખ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org