Book Title: Tapavali
Author(s): Somchand D Shah
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 186
________________ * અષ્ટ પ્રવચનામાતૃ તપ * [ ૧૭૭ ] ઢાકવા, નાના પ્રકારના પકવાન્ન, ફળ વિગેરે ઢાકવાં. સધવાત્સલ્ય, સઘપૂજા કરવી. આ તપનુ ફળ કના નાશ થાય તે છે. ૐ નમે અરિહંતાણુ” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે ખાર–ખાર કરવા. * ૧૫૯, અષ્ટ પ્રવચનમાતૃ તપ. પહેલે દિવસે એક કવળ, ખીજે દિવસે એક કવળ, ત્રીજે દિવસે એક કવળ એ પ્રમાણે ૧ ૧ ૧ ઇર્ષ્યાસમિતિની આરાધના ત્રણ દિવસ કરવી. પછી પહેલે દિવસે એ કવળ, ખીજે દિવસે એક, ત્રીજે દિવસે એ, એ પ્રમાણે ૨ ૧ ૨ ભાષાસમિતિની આરાધના ત્રણ દિન કરવી. એષણાસમિતિની આરાધના માટે અનુક્રમે ૩-૧-૩ એ પ્રમાણે ત્રણ દિવસ કરવા. આદાનભંડ નિક્ષેપણા સમિતિના અનુક્રમે ૪–૧–૪ એ પ્રમાણે ત્રણ દિવસ કરવા. ઉચ્ચારપાસવણુ-ખેલપારિષ્ઠાપનિકા સમિતિના અનુક્રમે ૫-૧-૫ કરવા. મનાગુપ્તિના ૬-૧-૬ કરવા. વચનગુપ્તિના ૭–૧–૭ કવળ કરવા. તથા કાયગુપ્તિના ૮-૧-૮ એ પ્રમાણે કરવા, સકળ સંખ્યા ૮૦ થાય છે. તપ દિન ૨૪ તથા પારણા દિન ૮ થાય છે. (એટલે કે એક માતૃના ત્રણ દિવસના તપ પૂરો થાય ત્યારે છેડે એક પારણું કરવાથી પારણાના દિવસ આઠ થાય છે. ) ગણણુ' વિગેરે નીચે પ્રમાણે જે માતૃના તપ ચાલતા હોય તેના નામનુ ગણવુ. ૧ ઈએસમિતિધરાય નમઃ Jain Education International For Personal & Private Use Only સા॰ ખ૦ લા॰ ન૦ 3 ૩ ૩ ૨૦ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190