________________
* * * બહત્પંચમી તપ * * [ ૧૭ ] દાબડે, લેખણ, ખડીઓ, મુખત્રિકા, દાંડે, રજોહરણ, ઠવણ, ઘાને પાટો, છાબડી, અંગણાં, સુખડ, વાસક્ષેપ વિગેરે જ્ઞાન, દર્શન તથા ચારિત્રના ઉપગરણે સર્વે પાંચ-પાંચ ઢેકવા. પાંચ પ્રકારનાં ધાન્ય ઢેકવા. સંઘપૂજા, સંઘવાત્સલ્ય, ગુરૂભક્તિ વિગેરે કરવું. આ તપનું ફળ જ્ઞાનને લાભ થવા રૂપ છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે, આ તપ મુખ્યતાએ કરી જ્ઞાનને ઉદ્દેશીને છે, તેમાં જ્ઞાન લખાવવું તથા તેનાં ઉપગરણે કરાવવાં એની આવશ્યક્તા છે. જ્ઞાન લખાવવાને મહિમા “આચારોપદેશમાં આ પ્રમાણે વર્ણવ્યું છે–
જે માણસ આગમ-શાસ્ત્રો લખાવીને ગુણી મુનિઓને આપે છે, તે પુસ્તકના અક્ષર જેટલા વર્ષ દેવકમાં વસે છે. (ઈત્યાદિ.)
૩૪ નમે નાણસ્સ' પદની નવકારવાળી વીશ, સાથીયા વિગેરે ૫૧ કરવા અથવા પાંચ-પાંચ કરવા.
૩૬, બૃહસ્પંચમી તપ
| જ્ઞાનપંચમી ત૫) એજ પ્રમાણે પાંચ વર્ષ સુધી તપ કરતા મનુષ્યને બૃહતપંચમીનું વ્રત પણ પૂર્ણ થાય છે. આ તપનો આરંભ લઘુ પંચમીની જેમ કરે, વિધિ પણ તેજ પ્રમાણે જાણ. એક વર્ષની શુદિ પાંચમે બેસણું કરવું, બીજે વરસે એકા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org