________________
* * - * અક્ષયનીધિ તપ * * [ ૭૧ ] ગીતાદિક ઉત્સવ કરે. એ રીતે પયુષણ પર્યત આ તપ કરે. (સંવત્સરીને દિવસે એટલે છેલ્લે દિવસે ઉપવાસ કરે.) આ રીતે ચાર વર્ષ પયત આ તપ કરે. ઉદ્યાપનામાં મોટી સ્નાત્રવિધિપૂર્વક નાના–પ્રકારના પક્વાન્ન, ફળ વિગેરે ઢોકવાં. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપ કરવાથી સવ પ્રકારની સંપત્તિ પ્રાપ્ત થાય છે.
બીજી રીતે અક્ષતની મુઠી હમેશાં કુંભમાં નાંખવી. જેટલા દિવસે તે ઘટ પૂર્ણ થાય તેટલા દિવસ પ્રતિદિન એકાસણાદિક તપ કરે. બીજે સર્વ વિધિ તથા ઉઘાપન ઉપર પ્રમાણે જાણ. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણુણું “નમે નાણસ્સ” એ પદનું નવકારવાળી વશ પ્રમાણે ગણવું. સાથીયા વિગેરે ૫૧ એકાવન કરવા.
- ૫૩, અક્ષયનીધિ તપ (બીજો)
આ ત૫ શ્રાવણ વદ ૪ ને દિવસે શરૂ કરી ભેળ દિવસે પૂરે કરે, તેમાં સુવણને રત્નજડિત કુંભ કરાવ. અથવા શકિત પ્રમાણે બીજી કઈ રૂપા વિગેરે ધાતુને કરાવે. અથવા છેવટ શક્તિ ન હોય તે માટીને કરાવે. પછી તે કુંભ ઘરમાં, દેરાસરમાં અથવા ઉપાશ્રયે પવિત્ર
સ્થાને જિનબિંબની સમીપે ગહલી કરી તે પર સ્થાપ. તેની સમીપે સ્વસ્તિક કરીને તે પર કલ્પસૂત્ર પધરાવવું તેની પાસે હંમેશાં બને કાળનું પ્રતિક્રમણ કરવું. હંમેશાં દેવપૂજા કરવી. પુસ્તક ઉપર ચંદર બાંધ, જ્ઞાનને ધૂપ, દીપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org