________________
[૬૮] * * તપાવલિ * * જેમ જાણવું. (જુઓ તપ નંબર ૪૭ વાળે) આ તપ કરવાથી આરોગ્યતા પ્રાપ્ત થાય છે. આ શ્રાવકને કરવા લાયક આગાઢ તપ છે. આ તપમાં ગ્લાન સાધુ-સાધ્વીની ઔષધ્યાદિવડે શુશ્રુષા કરવાની મુખ્યતા છે. (નિજિગીષ્ટમાં અને આમાં તફાવત છે. જુઓ તપ નંબર ૮૯) ગણણું વિગેરે પૂર્વની જેમ જાણવું.
૪૯, સૌભાગ્ય કલ્પવૃક્ષ તપ
ભાગ્ય આપવામાં કલ્પવૃક્ષના જે આ તપ હોવાથી સૈભાગ્ય કલ્પવૃક્ષ નામને આ તપ છે. તે ચૈત્ર માસની શુદિ એકમથી તિથિ અને ચંદ્રાદિકના શુભ ગે એકાંતર પારણવાળા ૧૫ ઉપવાસ કરવાથી ત્રીસ દિવસે પૂર્ણ થાય છે. ઉઘાપને મેટી નાત્રવિધિપૂર્વક સુવર્ણ કે રૂપાને કલ્પવૃક્ષ કરાવી દેવ પાસે ઢાક. (સુવણને વૃક્ષ કરે તે વિક્રમ તથા મેતીના ફળવાળો અને શાખાવાળો કરે. અથવા તંદુલને કરે.) સંઘવાત્સલ્ય-સંઘપૂજા કરવી. આ તપનું ફળ સેભાગ્યની પ્રાપ્તિ થાય તે છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. “૩ નમો અરિહંતાણું” પદની નવકારવાળી વશ ગણવી, સાથીયા વિગેરે બાર-બાર કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org