________________
[ ૩૦ ] * * તપાવલિ * * * બે ગ્રાસ વડે જઘન્ય. ત્રણ, ચાર તથા પાંચ ગ્રાસ વડે મધ્યમ અને છ તથા સાત ગ્રાસ વડે ઉત્કૃષ્ટ ૧. અપર્ધા ઊદરિકા આઠ ગ્રાસ વડે જઘન્ય, નવ ગ્રાસે કરીને મધ્યમ
અને દસ તથા અગિયાર ગ્રાસ વડે ઉત્કૃષ્ટ જાણવી ૨. દ્રિભાગા ઊને દરિકા બાર ગ્રાસે કરીને જઘન્ય, તેર ગ્રાસ વડે મધ્યમ અને ચૌદ ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી ૩. પ્રામા ઊદરિકા પંદર તથા સેળ ગ્રાસે કરીને જઘન્ય. સત્તર, અઢાર અને ઓગણેશ ગ્રાસવડે મધ્યમ અને વીશ તથા એકવીશ ગ્રાસવડે ઉત્કૃષ્ટ જાણવી ૪. તથા કિંચિદ્રના ઉનેદરિકા બાવીશ તથા ત્રેવશ કવળ વડે જઘન્ય, વીશ તથા પચીશ ગ્રાસ વડે મધ્યમ, અને છવ્વીશ તથા સત્તાવીશ ગ્રાસ વડે ઉત્કૃષ્ટ જાણવી પ. આ પ્રમાણે પંદર દિવસે આ તપ પૂર્ણ થાય છે. આ દ્રવ્ય ઉદરિકા જાણવી.
ભાવ ઉનેદરિકા આગમમાં આ પ્રમાણે કહી છે –
નિરંતર ક્રોધાદિકને ત્યાગ કરે, તથા જિનેશ્વરના વચનની ભાવના ભાવવી. એ ભાવ ઉનેદરિકા વીતરાગે કહેલી છે. ૧
લેકપ્રવાહ ઉનેદરિકા આ પ્રમાણે છે–પ્રથમ દિવસે આઠ કવળ, બીજે દિવસે બાર, ત્રીજે દિવસે સેળ, થે દિવસે ચોવીશ તથા પાંચમે દિવસે એકત્રીશ કવળ લેવા. સ્ત્રીઓએ પહેલે દિવસે સાત, બીજે દિવસે અગીયાર, ત્રીજે દિવસે ચૌદ, ચેાથે દિવસે એકવીશ તથા પાંચમે દિવસે સત્તાવીશ કવળ લેવા. એ પ્રમાણે આ તપ પાંચ દિવસે પૂર્ણ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org