________________
* * * પુંડરિક તપ * * [ ૩૯ ].
ચૈત્રી પુનમના તપને વિધિપિતાના સ્થાને રહીને જેને તપ કરે છે તેને માટે વિધિ કહે છે. મુખ્યતાથી તે શ્રી પુંડરિક ભગવાનના જ પ્રતિમાજી હવાં જોઈએ. તેના અભાવે શ્રી ગૌતમસ્વામીના, તેને અભાવે શ્રી ઋષભદેવજીના પ્રતિમાજી, તેના અભાવે જે પ્રભુજીનું બિંબ હેય તેની પાસે વિધિ કર. છેવટ સ્થાપનાચાર્ય પાસે પણ કરે. ૧૫૦ પ્રદક્ષિણા દેવી, ૧૫૦ ખમાસમણ દેવા, ૧૫૦ સાથીયા કરવા, ૧૫૦ પુલની માળાએ ચડાવવી ને ૧૫૦ લેગસ્સને કાઉસગ્ગ કરે. જે એક સાથે ન થઈ શકે તો ૧૦-૨૦-૩૦-૪૦ અને ૫૦ લેગસ્સને જુદો જુદો કરીને ૧૫૦ લેગસ્સનો કાઉસગ્ગ પૂરે કર.
૨૫, સમવસરણ ત૫ સમવસરણની આરાધના માટે આ તપ છે. તેમાં ગુજરાતી શ્રાવણવદ એકમને દિવસે આરંભીને પિતાની શકિત પ્રમાણે બેસણું અથવા એકાસણું વિગેરે કરવું. એ રીતે સોળ દિવસ કરવું હંમેશાં સમવસરણની પૂજા કરવી. આ પ્રમાણે ચાર વર્ષ કરવું. ઉદ્યાપને (દર વરસે) સમવસરણની મેટી સ્નાત્રવિધિએ પૂજા કરી છ વિગઈની વસ્તુઓનો થાળ (પકવાન્ન-ફળ વિગેરે) ઢેકવાં. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ સાક્ષાત્ તીર્થંકરનું દર્શન થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org