Book Title: Syadwad bhasha Devdharmpariksha Adhyatmopnishad Adhyatmikmatpariksha Yatilakshansamucchay Author(s): Manvijayji, Yashovijay Upadhyay, Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 4
________________ દેવધર્મ પરિક્ષા પ્રકાશકીય શ્રી શુભવિજયકૃત (૧) “ સ્યાદવાદ ભાષાઓ તથા ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રી યશવિજયજી કૃત (૨) દેવધર્મ પરિક્ષા (3) આધ્યાત્મપનિષદ્ (૪) આધ્યાત્મિક મતપરિક્ષા (૫) યતિલક્ષણસમુચ્ચય આ પાંચ નાના છતાં અતિ મહત્વના ગ્રંથને પ્રકાશિત ક૨તા અમે અનહદ આનંદ અનુભવીએ છીએ.... પ. પૂ. સિદ્ધાંત મહાદિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પાલંકાર ૫. પૂ. વર્ધમાન તપાનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના વિયાવાસ પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરી મહારાજની પ્રેરણાબળ એજ અમારી પ્રગતિ છે .. શાસનદેવતા તથા શ્રતદેવતા અમને શાસનના ને મૃતભકિતના કાર્યો કરવા વધુ ને વધુ શકિત આપતા રહે એજ અભ્યર્થના, લી. શ્રી જિનશાસન આરાધના દ્રસ્ટ ચંદ્રકુમાર બી, જરીવાલા લલીતભાઇ આર. કોઠારી નવીનભાઇ બી. શાહsanaહivપંડરીક ભાઈ એ. શાહ. Jan Education n ational www.ainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 138