Book Title: Suvas 1942 07 Pustak 05 Ank 03
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 7
________________ બદલાતા પ્રવાહ : ૧૯ લીએમાં આપણા કરતાં શું વધારે હશે ? મારા માસાની વિસુ પાંચમી અંગ્રેજી ભણતી'તી પણ એક દા’ડા મારી સાથે કૂવે આવી તે ઘડા ખૂડાડતાં તો આવડ્યા જ નહિ. એડુ એની મેળે વાળી લેવાય નહિ કે ના નધાર લઇને ચલાય. ’ ન દાએ પેાતાની બુદ્ધિ પ્રમાણે જવાબ આપ્યા : ‘ ભણેલામાં ફેર તા ખરા . મનસુખ કાકાની મંગળા હમણાં અહી આવી છે, તે એન ! એનેાવર એની ઉપર કાગળ લખે છે. કાલે ટપાલીએ કહ્યું: ' મંગળાબેન ! લ્યો તમારા કાગળ. ' તે ઘરમાં બધાં બેઠાં હતાં તે ય લાગલી કાગળ લેવા દેાડી, અને તું તે જાણે છે કે મારી માને ટાકા વગર જપ ન જ વળે. પૂછ્યું: કાના કાગળ છે ? ' તે એણે તો શરમ વગર કહ્યું ય ખરૂં કે એમને. તે હું ય એન શરમાઇ ગઇ. તે મારી મા તેા ધરમાં પેસતાં બબડી: ‘ દસ દા'ડા થયા નથી તેટલામાં તે સુનાં પડી ગયાં કે કાગળ લખવા માંડ્યાં. ભણેલાં ને લાજ–શરમ હેાય તેા શું જોઇએ છે ! ' તે થચળ ! એન, આપણે ગમે તેવાં ડાહ્યાં હાઈએ પણ કાગળ તો ના જ લખાય કે વંચાય ને ? ' ચંચળ ખેલી: · તે કાગળ લખ્યા વગર એક બીજાનુ મન હશે તે ઢાંક્યુ રહેવાનુ છે ? તે વખતે નરેંદા કંઇ ન મેલી, પણ 'ચળના ગયા પછી એનાં મનમાં શંકા પેઠી. હું ય અભણ છું એટલે નહિ ગમું તો ? ન ! એ રાત્રે એને ઊંધમાં ય વાતા યાદ આવી. એના એ ભણકારા વાગ્યા કર્યા. બૈરાં એના વરની વાત કરતાં એ મૂર્ખ તું તે ભાગ્યશાળી નીકળી. તારા વર અંગ્રેજી ભણે છે, એટલે તને તેા નાકરી મળશે એટલે શહેરમાં લઇ જશે. ’ અને પહેલાં જે વસ્તુ એને સુખ ઉપજાવતી તે અત્યારે કાંટાની માફક ખૂંચવા લાગી: ‘એ બહુ ભણુરશે એટલે હું તેા ઊલટી જરાય નહિ ગમું ’ વળી યાદ આવ્યું: ‘ શહેરમાં તો મોટી મોટી છેકરીઓ ય ભેગી ભણે એટલે મારા જેવી તો પછી દીઠી ય શાની ગમે ! ’ વળી એની યાદશકિત સતેજ થઇ હોય તેમ મા-બાપની જૂની વાત તાજી થઇ. વાડીલાલના સુમન્તના વિવાહ. કરેલા હતા છતાં અભણ છેડી હોવાથી એની મેળે મુંબઇ પરણી ગયા. અને એનાથી ડૂસકુ' ખવાઇ ગયું. જેમ નળરાજા દમયતીને છોડી ચાલ્યા ગયા હતા તેમ તેના વર—માતે કહેતી'તી કે શિયાળામાં લગ્ન કરી નાખવું છે—શહેરની લટકા કરતી ભણેલી છે।કરી સાથે પરણી ગયે. એ વાત જાણી બાપ માને રીસ ચઢાવી કહેતા સંભળાયા: હું તને પહેલેથી જ કહેતો હતા કે નિશાળ મેાકલ પણ મારૂ' સાંભળ્યું જ નહિ, ’ . Ο મા મેલતી જણાઈ: ' સારૂં થયું. એણે પરણુતાં પહેલાં જ કાળુ' કર્યું તે, નહિ તે પરણ્યા પછી છેકરી દુ:ખી થાત ઊલટી. ’ બાપ–‘ પણ હવે એવડા મોટા બીજો છોકરા કયાં છે ? ’ મા–કયાંય ઠેકાણું નહિ પડે તે છેવટ ત્યાં કરવામાં શે વાંધો છે? બીજી આવે એના કરતાં આપણી છેાડી હોય તે છેકરાં તે દુઃખી ન થાય.' નદા એ સાંભળી ફફડી ઊડી. એની ફેઇની છેડી હમણાં ત્રણ છેકરાં મૂકીને ગુજરી ગઇ હતી. એના બનેવી–અમરચંદ એને ત્યાં આવતા ત્યારે એને કદી બીક નહાતી લાગી પશુ અત્યારે એની કલ્પના આવતાં એ કંપી ઊઠી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34