Book Title: Suvas 1942 07 Pustak 05 Ank 03
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 31
________________ છૂટાં ફૂલ ૧૯૪૧ માં થયેલી વસતી–ગણુત્રીને લગતા પંજાબ, સરહદી પ્રાન્ત, કુર્ગ, વડોદરા રાજ્ય આદિ વિભાગનાં અહેવાલ બહાર પડી ચૂક્યા છે. તેમાં વડોદરા રાજ્ય સિવાયના ત્રણ વિભાગોમાં મુસ્લિમ તેમજ ખ્રિસ્તી વસતીમાં બેહદ વધારે માલમ પડે છે; જ્યારે જૈન તેમજ હિંદુ વસતીમાં સતત ઘટાડે છે. વડોદરા રાજ્યમાં હિંદુ વસતીમાં સામાન્ય વધારો નજરે પડે છે, પણ એટલે, વધારો તે ત્યાં મુસ્લિમ વસતીમાં પણ છે, જ્યારે જેને વસતીમાં સતત ઘટાડેજ નજરે પડે છે. પંજાબની કુલ ૩૪૩૦૯૮૬૧ની સંખ્યામાં ૧૮૨૫૯૭૪૪ મુસ્લિમો, ૯૯૮૪ર૧૦ હિંદુઓ, ૫૧૨૪૬૬ ખ્રિસ્તી, ને ૪૫૪૭૫ જેને છે. તે ચારે કોમેનું પ્રમાણ ૧૯૦૧ થયાં નીચે પ્રમાણે વધઘટ થતું રહ્યું છેઃ ૧૯૦૧, ૧૯૧૧, ૧૯૨૧, ૧૯૩૧, ૧૯૪૧. હિંદુ- (દશ હજારે) ૪૧૨૭ ૩૫૭૮ ૩૫૦૬ ૩૦૧૮ ૨૯૧૧ મુસ્લિમ છે , ૪૯૬૧ ૫૧૦૭ ૫૧૦૫ ૫૨૪૦ ૫૩૨૨ ખ્રિસ્તી- , , ર૭ ૮૨ ૧૩૩ ૧૪૮ : ૧૪૯ જૈન ૧૯ ૧૮ ૧૬ ૧૫ ૧૩ એ જ પ્રમાણે કુર્ગમાં પણ હિંદુ-જૈનને ઘટાડે ને મુરિલમ-ખ્રિસ્તી વધારે નજરે ચડે છે ૧૯૨૧. ૧૯૩૧. ૧૯૪૧. હિંદુ- (દશ હજારે) ૮૯૯૮ ૮૯૪૦ ૭૭૪૯ મુસ્લિમ– » » ૭૯૫ * ૮૪૩ ૮૭૩ ખ્રિસ્તી- - ૧૯૪ ૨૧૦ ૨૦૪ સરહદની ૫૪૧૫૬ ૬૬ની વસતીમાં ૨૮૧૦૭૬૫ મુસ્લિમ, ૧૯૭૬૩૧ હિંદુઓ, ૧૭૩૦૦ ખ્રિસ્તીઓ ને ૨ જૈન છે. તેમાં હિંદુ અને જૈન વસતીમાં સતત ઘટાડે ને મુસ્લિમ ને ખ્રિસ્તી પ્રમા ણમાં સતત વધારે નજરે ચડે છે. વડોદરા રાજયમાં હિંદુ અને મુસ્લિમ વસતીમાં સહેજ સહેજ વધારે માલમ પડે છે પણ જેને વસતીમાં સતત ઘટાડે ( રાજ્યમાં આજે જેની કુલ વસતી ૪૬૮૬૬ છે )જણાય છે– ૧૯૦૧, ૧૯૧૧. ૧૯૨૧. ૧૯૩૧, ૧૯૪૧. જેને (દશ હજારે) ૨૪૭ ૨૧૪ ૨૦૩ ૧૯૮ ૧૬૪ જેન વસતીમાં આ સતત ઘટાડાના કારણ તરીકે વસતી-ગણત્રી ખાતાના કમીશનર જણાવે છે કે-- “કેટલાક જેને હિંદુ રાષ્ટ્રવાદના ચડતા જુવાળથી પિતાને હિંદુ તરીકે ઓળખાવવાનું પસંદ કરે છે, અને જેને વૈષ્ણને પિતાની કન્યાઓ આપે છે પણ વેષ્ણ તેમને કન્યાઓ પર ખાવતા નથી–એ બને કારણેથી સતત ધટાડે જણાય છે.' આ મહિને ગુજરાતે બે નેંધપાત્ર પુરુષે ગુમાવ્યા છે. એક ગુજરાતી' પત્રના માછ તંત્રી મણિલાલ ઈચ્છારામ દેસાઈ ને બીજા સરદાર રા. બ. ભીમભાઈ દેસાઈ. ગુજરાતી' પત્ર તેમજ તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34