Book Title: Suvas 1942 07 Pustak 05 Ank 03
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 29
________________ અવનવાં અખબારો : ૯૧ કેટલાંક અમેરિકન વતમાનપત્રા હવે એવી સુગ’ધી જાહેરખબરી છાપવાં મડયાં છે કે જે છાપનારાઓના શરીર પર મધમઘી રહેલી સુગંધ તેમને બિચારાઓને ઘેર જતાં જ પત્નીઓનાં વામાણુના શિકાર બનાવી દે. જાપાનના મુખ્ય શહેરમાં માળા માટે એક ખાસ વતમાનપત્ર નીકળે છે. પીળાં ચિત્રા અને મેટા અક્ષરે એ તે પત્રની વિશિષ્ટતા છે. તિબેટમાં ફકત એક જ વ માનપત્ર પ્રગટ થાય છે, અતે તેની નકલ પશુ ફકત ૫૦ જેટલી જ છપાય છે. અખબારી આલમમાં વિચિત્રતા તે નવીનતા દાખવતું ઉટીકેલન ડાક' નામક એક સાપ્તાહિકપત્ર હુંગરી નિવાસી મરેપીક' પ્રસિદ્ધ કરતા. આ વમાનપત્રની કેટલીક વિગતો જાવા જેવો છે. ઉટીકેલન ડાક’ શબ્દના અર્થ રસ્તે ચાલતુ વર્તમાન ’ એવા થાય છે. મરેપીક એ ઠવાડિક ખાસ કાઈ શહેર કે કાઇ સ્થળેથી પ્રસિદ્ધ કરતા નથી, પરન્તુ દર અઠવાડીએ જુદાં જુદાં ગામેામાં જઇને એ સાપ્તાહિક છપાવે છે. ઇમરેપીક ધાડા ઉપર બેસીને ગામેાગામ કરે છે. અને ધેડા ઉપર બેઠાં બેઠાં સમાચારા મેળવે છે. સાપ્તાહિકની પ્રસિધ્ધિના છેલ્લા દિવસે જે ગામમાં તે હોય તે ગામના છાપખાનામાં પેાતાનું પત્ર છપાવી નાંખે છે. આ પત્ર જ્યારે પ્રેસમાં છપાતુ હાય છે, ત્યારે મરેપીક ગ્રાહકોનાં નામનાં પરખીડિયાં તૈયાર કરી નાખે છે. જેવુ પત્ર છપાઈને તૈયાર થઇ જાય કે તરત જ તે જ ગામની ટપાલ ઓપીસેથી ઉટીકલન ડાક' ને રવાના કરી દઇ તરત જ તેના તત્રી નવા સમાચારેાની શોધમાં ખીજા ગામેમાં ઉપડી જાય છે, અમેરિકામાં ‘વાલ્સેઝ સ્ટાર' નામે એક દૈનિક પત્ર પ્રગટ થાય છે, તેના તંત્રી-મંડળમાં બધાં બાળકે જ છે, અને તેનાં ખૂદ તંત્રી શ્રી ડેરેથિયન હોમ્સન એક અગ્યાર વરસની બાલિકા છે. ધણા વખત પહેલાં પેરીસમાં એક વર્તમાનપત્ર પ્રગટ થતું હતું. તે વમાનપત્રમાં સર્વ સમાચાર, જાહેરખબર તેમજ અગ્રલેખા કવિતા રૂપેજ પીરસવામાં આવતાં. દરેકે દરેક વાતે કવિતા રૂપે જ તેમાં દેખા દેતી. આ રીતે એ વ માનપત્ર લાગલાગઢ પદર વર્ષ સુધી કાવ્યની સુંદર સેવા બજાવીને ફુલ ૩૨૫૦૦૦ કાવ્યોમાં સમાચાર, અગ્રલેખા તેમજ જાહેરખબરો છાપ્યા પછી અવસાન પામ્યું હતું. આ ઉપરાંત પેરીસનગરમાં અનેક જાતનાં વર્તમાનપત્ર પ્રગટ થાય છે. તેમાં અનેક તત્રીએ અવનવા અખતરા કર્યા જ કરે છે. થોડાં વર્ષો અગાઉ એક સાહસિક તંત્રીએ રબ્બરમાંથી બનાવેલા કાગળ ઉપર વર્તમાનપત્ર છાપીને પ્રસિદ્ધ કર્યું હતું. આ દૈનિક અખબારની ખાસ ખૂબી તેા એ હતી કે હરકોઇ માણસ સ્નાનગૃહમાં સ્નાન કરતાં કરતાં એ રબ્બરમાંથી બનાવેલા કાગળામાં છપાયેલુ વર્તમાનપત્ર ખુશીથી વાંચી શકતા. ત્યારબાદ એક ખીજી કંપનીએ પેલા રખ્ખરવાળા પત્રનું અનુકરણ કરીને પાણી—ચુસ [વાટર પ્રુż] કાગળા ખનાવીને તે ઉપર છાપીને એક છાપુ પ્રગટ કર્યું હતું. એ વર્તમાનપત્રની ખાસ ખૂબી તો એ હતી કે ધાધમાર વરસતા વરસાદમાં પણ રસ્તામાં ચાલતાં ચાલતાં, હરકોઇ ખુશીથી વાંચી શકતું. અત્યારે પેરીસમાં ગેઝેટ-મેન્ડીઅન્ટસ નામે દૈનિક અખબાર કેવળ ભિખારીઓ માટે જ ચાલે છે. કદમાં પશુ નવીનતા ને વિચિત્રતા દાખવતાં એ વમાનપત્રો અત્યારે વિશ્વમાં હસ્તી ધરાવે છે. કદમાં વિશ્વમાં મોડામાં મેટું વર્તમાનપત્ર હ્યુમીનેટેડ કુપર કૅાન્સ્ટલેશન' છે, જે વર્તમાનપત્રનું કદ લગભગ ૮૫ થી ૯ ફુટ જેટલું' લાંબુ અને છ ફુટ જેટલું પહેાળુ છે. એ દૈનિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34