Book Title: Suvas 1942 07 Pustak 05 Ank 03 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 1
________________ B E 回 [6] == ગુજરાતે કદી ન નિહાળ્યુ હેાય એવું અજેડ ગ્રન્થ-સાહસ પ્રિયદર્શી યાન કર EEEEEE+ ****** સમ્રાટ સંપ્રતિ જગત આજ લગી એમ માનતું આવ્યુ છે કે પ્રિયદર્શી એ અશાકનુ ઉપનામ છે તે શિલાઓ તથા સ્થંભો પર કાતરાયલી વિશ્વવિખ્યાત ધલિપિ તેની છે. પણ આ ગ્રન્થ વાંચીને તમે એકે અવાજે કબૂલશે કે અશાક તે પ્રિયદસિની પૂર્વે થઇ ગયા છે તે શિલાલેખાના કોતરાવનાર નૃપતિ સમ્રાટ સંપ્રતિ છે. આ ગ્રન્થમાં પ્રાચીન ભારતવર્ષની ઐતિહાસિક શાસ્ત્રીય કાળગણના, પ્રિયદસિની બધી મૂળ ધમ પિએ ઉતારીને તેના અનુવાદો, તે પર જુદા જુદા વિદ્વાનેાનાં મતમતાંતર। આપીને અભેદ્ય પ્રમાણા સાથે લખાયલી વિસ્તૃત નોંધા તથા પ્રિયદર્શી યાને સમ્રાટ સ’પ્રતિનુ વિસ્તૃત જીવનચરિત્ર સમાવેલ છે. અગ ગ્રન્થાના અનેક અકાટય પુરાવાઓથી આ ગ્રન્થ કેવળ ગુજરાતનુ જ નહિ, પણ ભારતવનું એક અમર સપાદન ખતરો, અને મા યુગના ઇતિહાસની નવરચના કરીને વિશ્વના ઇતિહાસક્રમમાં તે જ્વલંત ક્રન્તિ આણો. એ અમા *FEE+ ******* આ ગ્રન્ય પચીશ વના સતત પ્રયત્નનું કુળ છે હિંદુ પર આક્રમણૅ કરનાર અલેકઝાંડરને સેન્ટ્રેકટસ યાને ચડાશાકે કેવા પ્રભાવથી પાહે વાળ્યા હતા અને પ્રિયદર્શી યાને સ ંપ્રતિએ વિશ્વભરમાં અહિંસાના જે પ્રકાશ પાથયો હતા તે વાંચીને તમે સાહસ, દેશભકિત અને અહિંસા–વિજયનું જોમ અનુભવશે. ભાદ્રપદ સુદ પંચમીએ પ્રગટ થશે. 回 ગ્રંથના પાછલા ભાગમાં અપાયલ સમજૂતિ, સૂચિ, કેાા વગેરે વાચકને સહેલાઇથી દુ બધી વિગતે સમજવામાં મદદગાર થશે. સંખ્યાબંધ ચિત્રા, ડબલ ક્રાઉન સાઈઝનાં ૫૦૦ પાનાં અને આ યુદ્ધના અંગે આવી પડેલી સખ્ત મેધવારી છતાં, અગાઉથી નામ નોંધાવનારને માટે કિંમત રૂ. ૫. · પ્રાચીન ભારતવષ · અને Ancient India 'ના ગ્રાહકોને આ અદ્ભુત ગ્રન્થ રૂ. ૪-૦૦ ની કિંમતે જ્યારે • સુવાસ *ના ગ્રાહકેાને તે રૂ. ૪-૮-૦ માં આપવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat વાપીના પલસર SNEEE+ આજેજ નામ નાંધાવા— શશિકાન્ત એન્ડ કુટું રાવપુરા; વડોદરા [6] ||D| |E www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 34