Book Title: Suvas 1942 07 Pustak 05 Ank 03 Author(s): Suvas Karyalay Publisher: Suvas Karyalay View full book textPage 9
________________ દાત, દાઢ ને જડમુ* : ૭૧, વિશેષપણે ચાવીને ઝીણું કરવાની અથવા કહેકે દળવા જેવી ક્રિયા કરવાની ત્રણ દાઢા ( Molars ) મૂકી છે. એમ કુલ મળી ૨+૧+૨+અને ૩=૮ જમણા ને ડાબે પડખે ગણુતાં ઉપરમાં ૧૬ : અને તે જ પ્રમાણે નીચેના ૧૬ મેળવતાં કુલ ૩૨ દાંત ગણાય છે. આ ખત્રીસમાંની ઉપર નીચે, જમણે અને ડાબે પડખે મળીને ત્રણ ત્રણ મળી ખાર દાઢા છે. તેમાંની સાથી છેલ્લીને ડહાપણુના દાંત ( Wisdom tooth ) તરીકે પણ એળખવામાં આવે છે. તે સામાન્ય રીતે ૨૦ થી ૨૮ વર્ષની ઉંમરે આવે છે તે આવે છે ત્યારે તેનું કદ સાથી મોટું હોવાથી સ્વાભાવિક રીતે જ બહાર ફુટતી વખતે તેના ઉપરનું વાળુ અતિશય તંગ બની ખેંચાય છે જેથી અસહ્ય પીડા થાય છે. એટલે સુધી કે કવચિત્ સાજો પણ આવે છે તે આઠ આઠ હાડા સુધી માણસને ખાવુ પણ ભાવતું નથી. છેવટે દાકતરને તે તંગ પેઢા ઉપર ચપ્પાથી કાપ મૂકતાં અંદર ફ્ળાઇ રહેલું મૂળ, પેઢામાંથી બહાર નીકળી આવે છે તે દરદીને રાહત મળે છે. આ ચારે બાજુના ચાર ડહાપણુના દાંતમાંથી કાઇ વખત ત્રણુ, એ કે એક જ આવે છે તે ચિત બિલકુલ ઊગતા પણ નથી. આવી એછી વધતી સ`ખ્યાની દાઢવાળા મનુષ્યમાં ડહાપણુને ન્યૂનાધિક અંશ હોવાનુ પણ જણાયું છે એટલે કે Wisdom tooth=ôાપણુંના દાંતના નામની સાર્થકતા સ્વીકારવી રહે છે. જો કે મનુષ્ય માત્રને સામાન્ય રીતે ૩૨ દાંત હોવાની માન્યતા પ્રચલિત છે ( જેથી ક્રોધાગ્નિમાં પ્રજવલિત થતાં કહેવાય છે કે એવા માર મારીશ કે બત્રીસે દાંત તોડી નાંખીશ ) છતાં ઉપરના સંચાગામાં ૩૧, ૩૦, ૨૯ કે ૨૮ દાંત પણ મળી આવે છે. ઉપયાગ:-ઉપર કહી ગયા પ્રમાણે આઠ આઠ દાંતની દરેક જડખામાં એ બે હાર છે તેમાંના પ્રથમના એ કાપવાના (Incisor) કહેવાય છે. તેનું કામ, રેટલા જેવા પહેાળાના કે ખરી જેવા ચેાસલા કે લાંદાના અથવા તો લાડુ જેવા મેટા દળની વસ્તુને જે નરમ કે ઝટ ભાંગી શકાય તેવા ખારાક માંમાં મૂકવામાં આવે તેને કાપીને પ્રમાણસરના કટકા કરવા પૂરતું જ રહે છે. પણ જો ખેારાક, શેલડીના પતીકાં જેવા, સૂકા ખાખરા જેવા કે કડક બની ગયેલી સૂકી મીઠાઇ જેવા કઠણુ હાય તા, જેમ સૂકા લાકડાને પ્રથમ ફાડીને પછી કટકા કરી ઉપયેગમાં લેવાય છે. તેમ આ ખારાકને પણ પ્રથમ ફાડવા પડે અને પછી કાપવા પડે છે. એટલે પેલા કુતરીયા અણુિદાર (Canine) દાંત કામે લાગે છે. તે આ એ ક્રિયામાંથી એટલે કે ફાડીને કાપીને કટકા થયા બાદ, ખારાકને એ માથાવાળા (Bicuspid) પેલા ચાવનારા દાંત ઝડપી લ્યે છે; તે તેને ચાવીને ઝીણા ઝીણા કટકા કરી નાંખે છે. અહી સુધીમાં જે ખારાક શરીરપોષક પૂરતા થઈ ગયા હોય તે તે, પેલી લપલપ કરતી નવટાંક વજનની જીભડી તેને પકડી કરીને ગળામાં ઉતારી નાંખે છે. પણ પૂરતા નરમ ન બન્યા હાય તા ખારાકને વધારે પીસાને લાટ જેવા થવા પેલી દાઢ રૂપી ધટીને સ્વાધીન થવું પડે છે. ત્યાં તેા ગમે તેવા અપૂર્ણ રહેલા ખારાકને પણુ દળાઇ દળાઈને બારીક બની જઈ પાષણુ રૂપ બની જવું પડે છે. છેવટે ઉપર જણાવી ગયા પ્રમાણે પારકી મહેનત ઉપર તાગડધીના કરનારી પાછી પેલી છબીબાઈ આવીને હડફ કરતી કે ગળામાં ખેારાકને ધકેલી મૂકે છે. આ સ વખત માંમાં રહેલી છૂક ગ્રંથીમાંથી થૂંક વળ્યાં જ રહે છે તે ખારાકને પીસીને પાષણુ યોગ્ય બનાવવામ દાંતને સહાયક થઇ પડે છે. એટલે સહજ સમજી શકાય છે કે, જેટલું વધારે ચવાય તેટલું થૈ કમિશ્રણ વિશેષ સંપૂણૅ બને અને તેટલા જ પ્રમાણમાં ખારાક પણ પાચન ચેાગ્ય મને. ઉપરના વિવેચનથી સ્પષ્ટ સમજાશે કે, ખારાક કહેણુ હાય તો કાપવાના, કાઢવાના, ચાવવાના અને દળવાના—એમ ચારે પ્રકારના દાંતને કામે લાગી જવુ પડે છે પરંતુ તે પાચા કે પ્રવાહી હાય તા તેને દળાવાની જરૂરીઆત નીકળી જતાં, દાઢાનુ કામ નથી પડતુ. આ કારણ માટે જ કુદરત નાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34