Book Title: Suvas 1942 07 Pustak 05 Ank 03
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 13
________________ જીવનું જતન: ૭૫ ત્યારે–શેઠ સાહેબ ! આપના હીત જેવા દાગીનાની સલામતી અને આપના પ્રમાણમાં પત્ની-પુત્રાદિકની રક્ષા માટે એક જ ઉપાય છે.” શું ?”–“આ ફોરમમાં સહી કરે, એજ.” આ ફોર્મમાં સહી કર્યું શું ફાયદો?” “ફાયદા અનેક મોટર ભાગે કે તૂટે કે ચૂરેચૂરા થઈ જાય તે પુરી વળતર. હાથપગ ભાંગે કે નાક કપાય તે સત્વર અમારી કંપની બદલે ભરી આપે.” છે અને રામ રમી જાય તે ?' તે-વારસદારને પૂરેપૂરી નુકસાની મળે. શેઠ સાહેબ! વિમા કંપનીઓના તે સહ... ફાટયા છે; પણ તે બધામાં અમારી ઈસ્યુરન્સ કંપની સર્વશ્રેષ્ઠ ગણાય છે. કલેમ્સને તુરત નિકાલ. છતાં પ્રિમિયમ માત્ર નામનાં જ છે. શેઠ સાહેબ! ચાલે ઢીલ કરીમાં. આ અગિયારમા આસનમાં આપની સહી કરો; બાકીનું હું ભરી લઈશ. કલમ-બલમની આપ તકલીફ રહેવા વા. આ મારી વૅન પેન.” નહીં. એ ઉપકારના બોજા તળે હું દબાઈ જાઉં તેના કરતાં મારી કલમ અને મારું જ ફોરમહું લઈશ.” કાં–આ–શેઠ સાહેબ ?” આ રેલવે-ર્મમાં હું હમણાં જ મારી કલમથી તાર કરવા માંગું છું.” તાર?” “હા-તાર કંપનીને કરું છું કે “તમારે સંતાનને ચરખે મહેરબાનીથી એકદમ પાછો મંગાવી લ્યો.' “ કાં. માબાપ, શેઠ સાહેબ ?” જાંગડ માલ છે, માટે જ.” “ પણ કાંઇ કારણ?” “જીવનું જતન–અમારે તે ઠીક, પણ આપનું અવશ્ય: આવા ખાડા-ખાબડાવાળા ગામમાં આપ પોપકારાર્થે પધારે, અને નાહક હરકત હેલે ખમ પડે-માટે ચાલે સાહેબજી. ' ચાતકને હિમદૂત” આ (શાર્દૂલવિક્રીડિત) વષને સમ નેહથી સુખદુખે ચાહે સદાયે અને એનાં પૂજનમાં દિને વિરહના વીતાવતે વૈર્યથી; સાચા સ્નેહતણી અનુપ પ્રતિમા તું એકલો ક બને? એને અંતર પ્રેમ-પારખતણું એકે ન બિંદુ વસે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34